Delhi Assembly Polling: દિલ્હીની 70 સીટ પર બપોરે 5 વાગ્યા સુધી 44.52% મતદાન
Delhi Assembly Polling: દિલ્હીની 70 સીટ પર આજે મતદાન
નવી દિલ્હીઃ એક મહિના સુધી ચાલેલા રાજકીય ઘમાસાણ બાદ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થવા જઈ રહ્યું છે. દિલ્હીના તમામ પોલિંગ બૂથો પર સવારે 8 વાગ્યેથી મતદાન શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી વોટિંગ કરવામાં આવશે. 70 સીટો વાળી દિલ્હી વિધાનસભામાં હાલમાં વર્તમાનમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. મતદાનને લઈ ચૂંટણી પંચે સુરક્ષાના પુખ્તા ઈંતેજામ કર્યા છે. આગામી 11 ફેબ્રુઆરીએ મતગણતરી થશે, જે બાદ દિલ્હીમાં આગામી સરકાર કોની બનશે તે નક્કી થઈ જશે. ત્યારે અહીં વનઈન્ડિયા ગુજરાતી પર મેળવો દિલ્હી વિધાનસભા ચૂંટણીની પળેપળની ખબર...

શાહીન બાગમાં મતદાન ચાલુ
#DelhiElections2020: Voting underway at a polling booth in Shaheen Public School in Shaheen Bagh. AAP's Amanatullah is the sitting MLA and 2020 candidate of the party, he is up against Congress's Parvez Hashmi and BJP's Brahm Singh Bidhuri. pic.twitter.com/URTFL7OpJq
— ANI (@ANI) February 8, 2020
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

















Click it and Unblock the Notifications
