મૂંછ મૂડાવીને દાઉદ રહી રહ્યો છે પાકિસ્તાનમાં, સામે આવ્યા પુરાવા
ભારતે વારંવાર તે વાતનો દાવો કર્યો છે કે ભારતનો મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં જ છૂપાઇને બેઠો છે. પણ હાલમાં જ ભારતના હાથમાં એક એવો પુરાવો પણ હાથ લાગ્યો છે કે જે તે સાબિત કરવા માટે પૂરતો છે કે દાઉદ પાકિસ્તાનમાં જ છે.
એટલું જ નહીં 24 ઓગસ્ટના રોજ ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે નેશનલ સિક્યોરિટી એડવાઇઝર્સ લેવલની બેઠક થવાની છે તેમાં ભારત પાકિસ્તાનની સમક્ષ આ સબૂતો મૂકશે તેવી સંભાવના છે.
હિંદુસ્તાન ટાઇમ્સના સિનિયર પત્રકાર શિશિર ગુપ્તા દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ભારતના ગુપ્તચર વિભાગ પાસે દાઉદ અબ્રાહ્મની હાલની તસવીરો મોજૂદ છે. સાથે જ કેટલાક ડોક્યુમેન્ટી એવિડન્સ પણ છે. તો શું છે આ પુરાવા તે જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

દાઉદ ઇબ્રાહિમ
આ છે દાઉદની હાલની તસવીર જેમાં તેણે પોતાના ગેટઅપને કર્યો છે ચેન્જ. મૂંછ મૂડાવીને ઉંમરલાયક દાઉદ હાલ આવો લાગી રહ્યો છે.

પાસપોર્ટનો પુરાવો
આ છે દાઉદનો પાસપોર્ટ. જે મુબજ તે કરાચીના ક્લિફ્ટન વિસ્તારમાં તેની પત્ની બેગમ મહજબીન શેખ, બેટે મોઇન નવાઝ અને દિકરીઓ સાથે આલિશાન ભવનમાં રહે છે.

પાસપોર્ટ
એટલું જ નહીં પ્રાપ્ત અન્ય ડાક્યુમેન્ટ મુજબ દાઉદની પત્ની અને બાળકો અનેક વાર દુબઇની મુલાકાત લેતા રહેતા હોય છે પણ દાઉદ પાકિસ્તાનની બહાર નથી નીકળતો.

ટેલિફોન બિલ
આ છે 59 વર્ષીય દાઉદના ઘરનું ફોન બિલ. જે પર પુરાવા આપે છે કે દાઉદ હજી સુધી પાકિસ્તાનમાં જ છુપાઇને બેઠો છે.

દાઉદ
જો કે દાઉદને પાકિસ્તાનની બહાર પ્રવાસ નથી કરતો. વળી કરાંચીમાં જ તેના અન્ય બે ઘર પણ છે. સાથે જ પાકિસ્તાન આર્મી તરફથી ફૂલ પ્રોટેક્શન મળે છે તેવી વાતો પણ અનેક વાર ચર્ચામાં આવી છે.

પુરાવા
ત્યારે ભારતના ગુપ્તચર વિભાગને મળેલા આ નવા દસ્તાવેજોએ ફરી એક વાર સાબિત કરી દીધું છે કે પાકિસ્તાન જ ભારતના મોસ્ટ વોન્ટેડ આરોપીને છૂપાની રાખી રહી છે. જો કે પાકિસ્તાન આ બાદ પણ આ વાતને નકારી દે તો નવાઇ નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
