કોંગ્રેસ માટે ચુંટણીના મેદાનમાં ઉતરશે દલેર મેહંદી
નવી દિલ્હી, 27 ઓગષ્ટ: આગામી વિધાનસભા અને લોકસભાની ચુંટણી માટે મુખ્ય પક્ષોએ તૈયારી શરૂ કરી દિધી છે, જે અંતગર્ત પક્ષોએ લોકપ્રિય ચહેરાઓમે પોતાની ટીમમાં જગ્યા આપવાનું શરૂ કરી દિધું છે.
મળતી માહિતી મુજબ દેશ વિદેશોમાં પોતાના ગીતો વડે ધૂમ મચાવનાર ગાયક દલેર મેહંદી ટૂંક સમયમાં કોંગ્રેસનું સભ્યપદ લેશે, કહેવામાં આવે છે કે તેમને સિખ વર્ચસ્વવાળા વિસ્તારમાંથી ચુંટણીમાં ઉતરવવામાં આવી શકે છે. કોંગ્રેસે દિલ્હી વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખતાં પક્ષોના ધારસભ્યો અને સલાહકારોને પણ પાર્ટીમાં સામેલ કરવાનું કામ શરૂ કરી દિધું છે.

આ મુદ્દે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ જયપ્રકાશ અગ્રવાલનું કહેવું છે કે દલેર મેહંદી ઉપરાંત બસપા ધારાસભ્ય રામ સિંહ નેતાજી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા રામવીર સિંહ બિધૂડી અને ભાજપાના પૂર્વ સલાહકાર વીકે મોંગા સહિત કેટલાક સ્થાનિક વર્ચસ્વ ધરાવતા નેતાઓને પાર્ટીમાં સામેલ કરવામાં આવી શકે છે.
આશા વ્યક્ત કરવામાં આવી રહી છે લોકસભાની ચુંટણી પહેલાં આ વર્ષના અંતમાં યોજાનારી ચાર રાજ્યોની વિધાનસભાની ચુંટણી પહેલાં આગળનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. જેમાં પાર્ટી કોઇ કસર છોડવા માંગતી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
