Cyclone Fani Live: ફાનીને કારણે ઓડિશામાં 6 લોકોની મૌત

બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત 'ફાની' એ હવે ભયંકર રૂપ ધારણ કરી લીધું છે. તેને લઈને હવામાન વિભાગ, એનડીઆરએફ સહીત રાહત બચાવ એજેન્સીઓ હાઈ એલર્ટ પર છે.

બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત 'ફાની' એ હવે ભયંકર રૂપ ધારણ કરી લીધું છે. તેને લઈને હવામાન વિભાગ, એનડીઆરએફ સહીત રાહત બચાવ એજેન્સીઓ હાઈ એલર્ટ પર છે. નૈસેના અને સેનાને પણ તૈયાર રાખવામાં આવી છે. આ ચક્રવાતી તોફાન આજે સૌથી પહેલા ઓડિશાના તટ પર ટકરાશે. આ દરમિયાન ભયંકર વરસાદ થશે ઝડપી હવાઓ ચાલશે. લોકોને ઘરની બહાર નહિ નીકળવાની સલાહ આપવામાં આવી છે.

Cyclone Fani

May 03, 2019, 3:08 pm IST

પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર સતત પ્રભાવિત રાજ્યોના સંપર્કમાં છે. રાજ્યને હજાર કરોડ કરતા પણ વધારે મદદ પહેલાથી જ ઉપલબ્ધ કરાવવામાં આવી ચુકી છે.
May 03, 2019, 3:07 pm IST

ફાનીને કારણે ઓડિશામાં દીવાર પડવાથી 6 લોકોની મૌત થઇ ચુકી છે
May 03, 2019, 12:42 pm IST

પશ્ચિમ બંગાળમાં આજથી ઉનાળાની રજા જાહેર કરી દેવામાં આવી છે. ફાનીને ધ્યાનમાં રાખતા ઉનાળાની રજાઓ આગળ કરી દેવામાં આવી છે.
May 03, 2019, 12:41 pm IST

હવામાન વિભાગ અનુસાર ફાની ધીરે ધીરે કમજોર પડી રહ્યું છે. હવે તેની ઝડપ 160 કિમી પ્રતિ કલાક થઇ ગઈ છે.
May 03, 2019, 12:40 pm IST

કંટકમાં ઘણી જગ્યાઓ પર ઝાડ પડ્યા, વીજળી પણ ગુલ થઈ
May 03, 2019, 10:55 am IST

કોલકાતા એરપોર્ટ આજે રાત્રે 9.30 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે
May 03, 2019, 10:54 am IST

ફાની તોફાનને કારણે ઓડિશામાં ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ, સંચાર સેવાઓ પણ ઠપ્પ.
May 03, 2019, 10:53 am IST

પશ્ચિમ બંગાળ સીએમ મમતા બેનર્જીએ 48 કલાક માટે પોતાની ચૂંટણી સભાઓ રદ કરી
May 03, 2019, 9:51 am IST

પુરી તટ સાથે ચક્રવાત ફાની ટકરાયું છે. પુરીમાં ઝડપી હવાઓ સાથે વરસાદ શરુ.
May 03, 2019, 9:22 am IST

ચક્રવાત આવતા પહેલા ઓડિશામાં લગભગ 10 લાખ લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા છે. તેમના માટે 5000 રસોઈયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
May 03, 2019, 9:19 am IST

પોલીસે લોકોને સુરક્ષિત સ્થાને જવાની અપીલ કરી
May 03, 2019, 9:15 am IST

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ તોફાનમાં ઝુંપડીઓ અને કાચા મકાનો બરબાદ થઇ શકે છે, રસ્તાઓ અને પાકને નુકશાન થઇ શકે છે.
May 03, 2019, 9:14 am IST

ઓડિશા: ફાની તોફાન ચેતવણીને કારણે આવનારા 24 કલાક સુધી કોઈ વિમાન નહીં ઉડે
May 03, 2019, 9:13 am IST

ઓડિશા: સીએમ નવીન પટનાયકે તૈયારીઓ પર નજર કરી. સીએમ ઘ્વારા ચક્રવાત સમયે ઘરમાં રહેવાની અપીલ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X