સંજય રાઉતને ક્રાઈમ બ્રાન્ચે નોટીસ મોકલી, જાણો શું છે પુરી ઘટના?
મહારાષ્ટ્રમાં જોડતોડની રાજનીતિ વચ્ચે ઉદ્ધવ ઠાકરે શિવસેનાના નેતા સંજય રાઉતની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. હવે મુંબઈ ક્રાઈમ બ્રાંચે સંજય રાઉતને નોટીસ મોકલી છે.
અહેવાલો અનુસાર, આ નોટિસ સંજય રાઉતને મુખ્યમંત્રી કાર્યાલયમાં જેલમાં બંધ ગુનેગારો સાથે ડીલ કરવાના આરોપો પર જારી કરાઈ છે.

જણાવી દઈએ કે, એકનાથ શિંદે સરકાર પર સતત હુમલો કરનારા સંજય રાઉતે ગંભીર આરોપો લગાવ્યા હતા અને કહ્યું હતું કે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ગુનેગારો સાથે ડીલ ચાલી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે જેલમાં બંધ ગુનેગારો સાથે ફોન પર વાત કરવામાં આવી રહી છે.
નોટિસ જારી કર્યા પછી મુંબઈ પોલીસે કહ્યું કે, ક્રાઈમ બ્રાન્ચે તેમને પુરાવા રજૂ કરવા માટે નોટિસ મોકલી છે. તેમના જવાબ પછી પોલીસ આ મામલાની તપાસ કરશે.
અહીં તમને જણાવી દઈએ કે, શિવસેના સાંસદ સંજય રાઉતે મુખ્યમંત્રી કાર્યાલય પર આરોપ લગાવતા દાવો કર્યો હતો કે ચૂંટણી પહેલા ખતરનાક ગુનેગારોને બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ સાથે તેણે એમ પણ કહ્યું કે તે આ સમગ્ર મામલે ટૂંક સમયમાં પુરાવા રજૂ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
