Coronavirus: ક્યારે પહેરવું જોઈએ માસ્ક, સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઇડલાઇન જાહેર કરી
Coronavirus: ક્યારે પહેરવું જોઈએ માસ્ક, સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઇડલાઇન જાહેર કરી
નવી દિલ્હીઃ ભારતમાં ફેલાઈ રહેલ કોરોનાવાઈરસને લઈ લોકોના મનમાં ઘણા સવાલો છે. ખાસ કરીને કોરોનાથી બચવાના ઉપાયો શું શું છે, તે વિશે બધાને જાણકારી હોવી જોઈએ. સૌથી પહેલા તમે ક્યાંક સાર્વજનિક જગ્યાએ જાઓ છો તો માસ્ક પહેરીને રાખો. જો કે માસ્ક ક્યાં અને ક્યારે ક્યારે પહેરવું ચે તેને લઈને પણ સરકાર દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

ક્યારે પહેરવું જોઈએ માસ્ક
- જો તમારામાં કોરોનાના લક્ષણ જણાય જેમ કે ઉધરસ, તાવ કે શ્વાસ લેવામાં મુશકેલી થઈ રહી હોય.
- જો તમે કોવિડ-19 સંદિગ્ધ / રોગીની દેખભાળ કરી રહ્યા હોવ.
- તમે એક સ્વાસ્થ્ય કાર્યકર્તા છો જે દર્દીઓની દેખભાળ કરી રહ્યા હોય.
માસ્ક પહેરતી વખતે આ સુનિશ્ચિત કરો
- ચહેરાનું માસ્ક સારી રીતે ઢંકાયેલું હોવું જોઈએ.
- છ કલાક બાદ અથવા તો જેવું ભીનું થઈ જાય કે માસ્ક તરત બદલી કાઢો.
- તમારું નાક, મોઢું માસ્કથી બરાબર ઢંકાય જાય તે સુનિશ્ચિત કરો અને કોઈ ગેપ ના રહી જાય તે ચકાશો.
- ડિસ્પોજલ માસ્કનો ઉપયોગ ક્યારેય ના કરવો અને ઉપયોગમાં લેવાયેલા માસ્કને બંધ ડબ્બામાં જ ફેંકવાં.
- ઉપયોગ કરતી વખતે માસ્કને અડવાથી બચો
- માસ્ક હટાવતી વખતે તેની સંભવિત દૂષિત બાહરી સાઈડને ના અડવી.
- માસ્કને ડોક પર લટકાવી ના રાખવાં
- માસ્ક હટાવ્યા બાદ તમારા હાથને સાબુના પાણીથી સાફ કરો અથવા આલ્કોહોલ-આધારિત સેનેટાઈઝનો ઉપયોગ કરો.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
