ભારતમાં કોરોના વાયરસ રસીકરણ બાદ અત્યાર સુધી 22 લોકોના મોત
દેશમાં કોરોના વાયરસ રસીકરણ બાદથી અત્યાર સુધી 22 લોકોના મોત થઈ ચૂક્યા છે.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસને ખતમ કરવા માટે દુનિયાનુ સૌથી મોટુ રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. વળી, શુક્રવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ આંકડાઓની માનીએ તો દેશમાં કોરોના વાયરસ રસીકરણ બાદથી અત્યાર સુધી 22 લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે આરોગ્ય મંત્રાલયે આ મોતો માટે રસીકરણને જવાબદાર ગણાવ્યુ નથી. આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં આગ્રા નિવાસી એક 77 વર્ષીય વૃદ્ધનુ મોત થયુ છે. આ વ્યક્તિને 7 દિવસ પહેલા રસી લગાવવામાં આવી હતી.

જ્યારે તેમના મોતનુ કારણ ડાયાબિટીઝ સાથે કાર્ડિયોઝિક/સેપ્ટિકમિક એટેક ગણાવવામાં આવ્યુ છે. વિશેષજ્ઞોની ત્રણ સમિતિઓ - એક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સમિતિ - મૃત્યુદરમાં રસીકરણની ભૂમિકાને શોધે છે. મંત્રાલયે કહ્યુ કે રાષ્ટ્રીય સમિતિ દ્વારા આવનારા દિવસોમાં આવી મોતોનુ વિશ્લેષણ કરવાની આશા છે. સમાચારોની માનીએ તો શુક્રવાર સુધી 10.4 મિલિયનમાંથી લગભગ 5.2 મિલિયન લોકોનુ રસીકરણ કરવામાં આવ્યુછ. એટલે કે લક્ષ્યના લગભગ 50 ટકા પૂરા કરી લેવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના પ્રવકતાએ દાવો કર્યો કે શુક્રવારે ભારતમાં 3.3 લાખ રસીકરણ કરવામાં આવ્યુ છે અને સંયુક્ત રાજ્ય યુનાઈટેડ કિંગડન અને ઈઝરાયેલની તુલનામાં ભારતમાં સૌથી વધુ ઝડપથી 5 લાખ લોકોનુ રસીકરણ થયુ છે.
વળી, આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિની ચૌબેએ શુક્રવારે લોકસભામાં માહિતી આપી કે કોરોના વેક્સીન રસીકરણ વિશે લોકોમાં શંકા છે જેના કારણે કોરોના વેક્સીનમાં ઓછો લોકોએ ભાગ લીધો છે. તેમણે કહ્યુ કે કોરોના વાયરસ રસીકરણ બાદ અત્યાર સુધી 7,580 પ્રતિકૂળ ઘટનાઓની સૂચના મળી છે. તેમણે કહ્યુ કે અન્ય દેશોમાં કોરોના વાયરસ મહામારીનો બીજો અને ત્રીજો તબક્કો જોવા મળ્યો છે. જો વધુ ખતરનાક છે. માટે આપણે એ ન કહી શકીએ તો કોરોના વાયરસ રસીકરણ બાદ આ કેસોમાં નિશ્ચિત રીતે ઘટાડો થઈ જશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
