Congress Manifesto 2024: અનામતથી લઇને નોકરી સુધી, કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો
Congress Manifesto 2024: જ્યારથી લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ છે, ત્યારથી તમામ પક્ષોએ લોકોને વચનોની હારમાળા શરૂ કરી દીધી છે. કોંગ્રેસે પણ ચૂંટણી રેલીઓમાં લોકોને અનેક વચનો આપ્યા છે.
આ દરમિયાન કોંગ્રેસ દ્વારા આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. આ મેનિફેસ્ટોને ન્યાય પત્ર નામ આપવામાં આવ્યું છે. આખરે કોંગ્રેસે શું ગેરંટી આપી છે, તે વિશે આ અહેવાલમાં આપણે જાણીશું.
10 ન્યાય અને 25 બાંયધરી આપવાનું વચન આપ્યું - કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ આજેમેનિફેસ્ટો જાહેર કર્યો હતો. ચૂંટણી ઢંઢેરામાં પાર્ટીએ 10 ન્યાય અને 25 ગેરંટીનું વચન આપ્યું છે.
કોંગ્રેસે 10 ન્યાયનું વચન આપ્યું છે. આમાં સમાનતા ન્યાય, યુવા ન્યાય, મહિલા ન્યાય, ખેડૂત ન્યાય, શ્રમ ન્યાય, બંધારણીય ન્યાય, આર્થિક ન્યાય, રાજ્ય ન્યાય, સંરક્ષણ ન્યાય, પર્યાવરણીય ન્યાયનો સમાવેશ થાય છે.

ગરીબ છોકરીઓને 1 લાખ રૂપિયાની મદદ, અનામતની પણ ગેરંટી - કોંગ્રેસે તેના ઢંઢેરામાં ગરીબ છોકરીઓને 1 લાખ રૂપિયાની વાર્ષિક સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે દેશમાં અનામત મર્યાદા 50 ટકા વધારવાનું વચન આપવામાં આવ્યું છે.
ચિદમ્બરમે કહ્યું - અમારું ધ્યાન માત્ર નોકરીઓ પર છે - કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા બાદ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં મોંઘવારી વધી રહી છે, અને નોકરીઓ વધી રહી નથી. અમે વચન આપીએ છીએ કે, અમે દેશમાં રોજગારની તકો વધારવા માટે પગલાં લઈશું.
Congress Party manifesto: Congress will ensure that, like every citizen, minorities have the freedom of choice of dress, food, language and personal laws. We will encourage reform of personal laws. Such reform must be undertaken with the participation and consent of the… pic.twitter.com/Os8C0CuWcr
— ANI (@ANI) April 5, 2024
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
