ત્રણ તલાક પર કોંગ્રેસનું મોટુ નિવેદન, સત્તામાં આવ્યા તો ખતમ કરીશુ કાયદો
ત્રણ તલાક કાયદા અંગે કોંગ્રેસ તરફથી ગુરુવારે મોટુ નિવેદન સામે આવ્યુ છે.
ત્રણ તલાક કાયદા અંગે કોંગ્રેસ તરફથી ગુરુવારે મોટુ નિવેદન સામે આવ્યુ છે. કોંગ્રેસના લઘુમતી મહાઅધિવેશનમાં મહિલા કોંગ્રેસના અધ્યક્ષ સુષ્મિતા દેવે કહ્યુ, 'જો અમારી સરકાર આવી તો નરેન્દ્ર મોદી સરકારના લાવેલા ટ્રિપલ તલાક કાયદાને ખતમ કરી દઈશુ. તેમણે એ પણ કહ્યુ કે આ કાયદો મુસ્લિમ પુરુષોને જેલમાં મોકલવાનું એક ષડયંત્ર છે. વળી, આ પહેલા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ કે તેમનો ચહેરો ધ્યાનથી જોઈએ તો તમને ગભરાટ દેખાશે.'

દિલ્લીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં કોંગ્રેસ લઘુમતી મોરચા સંમેલનને સંબોધિત કરતા દેવે કહ્યુ કે આ કાયદો મોદી સરકારનું વધુ એક હથિયાર છે જેનો ઉપયોગ તે મુસ્લિમ પુરુષોને જેલમાં નાખવા માટે અને પોલિસ સ્ટેશનમાં ઉભા કરવા માટે કરે છે. મુસ્લિમ મહિલાઓએ આનો પૂરજોશમાં વિરોધ કર્યો છે અને કોંગ્રેસ પણ આ કાયદોનો વિરોધ કરે છે. આ મહિલાઓનું સશક્તિકરણ નહિ કરે પરંતુ તેમના અને મુસ્લિમ પુરુષો વચ્ચે વિભાજન પેદા કરશે.
અસમ એનઆરસી મુદ્દે બોલતા દેવે કહ્યુ કે સિટીઝનશીપ આપવાના નામે અસમને વિભાજીત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમે એવા કોઈ પણ કાયદાનું સમર્થન નથી કરતા જે બંધારણના વિરોધમાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
