કોંગ્રસ નેેતા નવજોત સિંહ સિદ્ધુએ પોતાના ઘર પર લગાવ્યો કાળો વાવટો, જાણો કારણ
કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુએ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં મંગળવારે પટિયાલામાં તેમના ઘરની છત પર કાળો વાવટો લગાવ્યો હતો. મીડિયામાં આ ઘટનાના વીડિયોમાં નવજોતસિંહ સિદ્ધુ અને તેમની પત્ની નવજોત ક
કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુએ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં મંગળવારે પટિયાલામાં તેમના ઘરની છત પર કાળો વાવટો લગાવ્યો હતો. મીડિયામાં આ ઘટનાના વીડિયોમાં નવજોતસિંહ સિદ્ધુ અને તેમની પત્ની નવજોત કૌર તેમની છત પર કાળો ધ્વજ લગાવતા જોવા મળી રહ્યા છે. નવજોતસિંહ સિદ્ધુની પુત્રી રાબિયાએ પણ અમૃતસર સ્થિત તેમના નિવાસ સ્થા પર કાળો ધ્વજ લગાડ્યો હતો.

નવજોત અને તેમની પત્નીએ ધ્વજ વગાડતાં નિહાલ સત્ શ્રી અકાલના પણ જય જયકાર કર્યા હતા અને ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું. જોકે તેમણે મીડિયાને કંઈ પણ કહેવાની ના પાડી હતી.
#WATCH Punjab MLA Navjot Singh Sidhu puts up a black flag at his residence in Patiala in support of farmers protesting against the three farm laws pic.twitter.com/DsfcxWd45N
— ANI (@ANI) May 25, 2021
કેન્દ્રિય કૃષિ કાયદાના વિરોધમાં પશ્ચિમ યુપી, હરિયાણા, રાજસ્થાન અને પંજાબના લાખો ખેડુતો દિલ્હી બોર્ડર પર એકઠા થયા છે. સરકાર અને ખેડુતો વચ્ચે કૃષિ કાયદાને લઈને અનેક તબક્કાની વાટાઘાટો નિષ્ફળ રહી છે. તે જ સમયે, ખેડૂત નેતાઓનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર આ કાયદા પાછા નહીં લે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
