Wrestler Protests: પ્રદર્શનકારી પહેલવાનોને મળવા પહોચ્યા દીપેંદર હૂડા, પોલીસે કરી અટકાયત
Wrestler Protests જંતર મંતર પર પ્રદર્શન કરી રહેલા પહેલવાનોને મળવા માટે કોગ્રેસ નેતા દીપેંદર હુડા પહોચ્યા હતા. દીપેંદર હુડાએ જણાવ્યુ હતુ કે, પહેલવાન પ્રદર્શન કરી રહ્યા છે. તે જગ્યાની બહાર જ દિલ્હી પોલીસે મારી અટકાયત કરી હતી. પોલીસે ટીમે તેમને વસંત વિહાર પોલીસ સ્ટેશન લઇ આવી હતી.

દીપેંદર હુડાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમા તે પોલીસ સાથએ વાત કરી રહ્યા છે. હૂડાએ કહ્યુ કે, અમે પહેલી વાર તમને મળી નથી રહ્યા શુ ફક્ત 5 મીનીટ માટે હુ પહેલવાનો સાથે મુલાકાત કરી ના શકુ. હુ એકલો વગર સીક્યુરીટી અને પીએસઓ સાથે જઇશ.
શુ એકલો આદમી પોતાની દિકરીઓને મળી પણ ના શકે. હુ એકલો જઇશ, તમે એક આદમીને કઇ ધારા અંતર્ગત રોકી શકો? વીડિયોમાં જોઇ શકાય છે કે, પોલીસ દિપેંદર હુડાને પકડીન લઇ જઇ રહી છે.
દીપેંદર હુડાએ કહ્યુ કે, અત્યાર હૂ જંતર મંતર પર ખેલાડી દિકરીઓના હાલ ચાલ પુછવા માટે પહોચ્યો છુ બહાર દિલ્હી પોલીસે મારી અટાયત કરી છે. અને હવે વસંત વિહાર પોલીસ સ્ટેશન લઇ જઇ રહ્યા છે.
હુડાે ટ્વીટ કરીને લખ્યુ કે, દિલ્હી જંતર મંતર પર ચાલી રહેલા ખેલાડી દિકરીના ઘણા પર પોલીસ દ્વારા ગેરવર્તણૂંકની ખબર આવી રહી છે. જે અમાનવીય અને અસહનીય છે.
જ્યારે કક્ષમ ભક્ષક બની જાય તો ન્યાયની આશા કોની પાસે કરવી? સરકાર અવિલંબ દોષઈ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરે અમે આ વિકટ પરિસ્થિતિમાં દિકરી સાથે છીએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
