નીતિશે આરજેડી, એલજેપી તથા કોંગ્રેસના ગઠબંધનની કરી અવગણના
પટણા, 26 ડિસેમ્બર: બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમારે બુધવારે કહ્યું હતું કે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી), કોંગ્રેસ અને લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)નું જુનુ ગઠબંધન છે, જેને પ્રજા અજમાવી ચૂકી છે અને નકારી કાઢી ચૂકી છે. એલજેપી અને જેડીયૂના ચૂંટણી તાલમેળની પર કોઇ વાત હોવા અંગે પણ તેમને મનાઇ કરી દિધી છે.
દિલ્હીથી પટણા પરત ફરતી વખતે પત્રકારો સાથે ચર્ચા કરતાં નીતિશ કુમારે કહ્યું હતું કે આરજેડી-એલજેપી અને કોંગ્રેસનું જુનુ ગઠબંધન છે. આને નવેસરથી રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેમને કહ્યું હતું કે તેમને આ ગઠબંધનમાં કોઇ દિલચસ્પી નથી. તેમને દાવો કર્યો હતો કે હવે આ ગઠબંધન કોઇપણ હાલતમાં લોકોના મનમાં ઉતરશે નહી.

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા સંબંધમાં તેમને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજકીય કારણોથી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપી રહી નથી. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઇએ તેને અહીંના લોકોનો હક ગણાવતાં નીતિશ કુમારે કહ્યું હતું કે આ મુદ્દાને સાઇડલાઇન કરી દેવામાં આવ્યો છે. તેમને કહ્યું હતું કે આ અંગે લોકોને અભિયાન ચલાવીને જણાવવામાં આવશે. તેમને કહ્યું હતું કે હું તો શરૂઆતથી જ બિહાર જેવા પછાત રાજ્યોને વિશેષ દરજ્જો આપવાની વાત કરતો આવ્યો છું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
