કોગ્રેસે 5 ચૂંટણી રાજ્યોમાં નિયુક્ત કર્યા ઓબ્જર્વર, જાણો કોને મળી મહત્વની જવાબદારી
લોકસભા ચૂંટણીમાં પહેલા વર્ે 2023 માં 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેને લિને રાજનીતિક દળોએ તૈાયારી શરુ કરી દિધી છે. કોગ્રેસે સોમવારે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત કુલ પાંચ રાજ્યો માટે ચૂંટણી ઓબ્જર્વરના નામોની જારેરાત કરી છે. રાજસ્થાનમા મધુસૂદન મિસ્ત્રીને સીનિય ર ઓબ્જર્વર જ્યારે શશિાંત શેંથિલને ઓબ્જર્વરની જવાદારી સોપવામાં આવી છે. તેમજ મધ્યપ્રદેશમાં રણદીપ સિહ સુરજેવાલાને સીનિયર ઓબ્જર્વરની અને ચદ્રકાંડ હોડોર ને ઓબ્જર્વરની બનાવામાં આવ્યા છે.

કોગ્રેસે પાંચ ચૂંટણી રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ, તેલંગાણા અને મિરજોરમ માટે ઓબ્જર્વરની નિયુક્તિ કર્યા છે. પાર્ટીએ સોમવારે તેની જાહેરાત કરી હતી. પાર્ટીએ રાજસ્થાનમાં મધુસુદન મસ્ત્રી અને શશિકાંત શેંથિલ, છતીસગઢમાં કોગ્રેસના પ્રીતમ સિહ અને મીનાક્ષી નટરાજને જવાબદારી સોપી છે. તેલંગાણામાં દીપદાશ મુંશી અને મજોરમમાં સચિન રાવની નિણૂંક કરવામાં આવી છે.
જ્યારે મધ્યપ્રદેશમાં રાણદીપ સિહ સુરજેવાળાને અને ચંદ્રકાડા હડૌરને ઓબજર્વર બનાવામાં આવ્યા છે . તેલંગાણામાં દીપ દાસ મુંશી અે સિરીવિલ્લી પ્રસાદને આ મહત્વની જવાબદારી સોપવામાં આવી છે. જ્યારે મજોરમમાં કોગ્રેસે સચિન રાવને સૂચણી ઓબ્જર્વર નિયુક્ત કર્યા છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ, તેલંગાણા અને મિરજોરમમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. એવામાં રાજકીય પક્ષો શક્રીય થઇ ગયા છે. કોગ્રેસ પાર્ટી તરફથી સોમવારે રાજ્યોમાં આ મહત્વના પદો પર નિયુક્તિની જાહેરાત કરવામાં વી હતી. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે તરફથી લીલી ઝંડી મળ્યા બાદ કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
