Bihar: બહુબલી આનંદ મોહનની દિકરાની સગાઇમાં પહોચ્યા નીતીશ-તેજસ્વી, પૂર્વ સાસંદને મળી એક દિવસમાં બે ખુશી
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને નાયમ મુખ્યમંત્રી તેજસ્વી યાદવએ સોમવારે રાત્રે જેલમાં બંધ પૂર્વ સાસંદ આનંદ મોહન સિહના દિકરા અને રાજદ ધારાસભ્ય ચેતન આનંદની સગઇમાં હાજરી આપી હતી. આ પહેલા સાંજે નીતીશ સરકારે પૂર્વ સાસંદની છુટવા પર મોહર લગાવાનો આદેશ આપ્યો હતો.

રાજધાની પટનામાં આયોજીત કાર્યક્રમમાં નીતીશ કુમાર અને તેજસ્વી યાદવે પણ ભાગ લીધો હતો. ચેતન આનંદ શિવહરથી આરજેડીના ધારાસભ્ય છએ. જણાવી દિએ કે, બિહાર સરકારે પૂર્વ લોકસભા સાંસદ આનદ મોહન સિહ સહિત 27 કેદિયોને જેલમાથી છોડી મુકવાના સંબંધમાં ઇધિસુચના બહાર પાડી છે .
જોકે બાહુબલી આનંદ મોહન ત્યારે મોટા દિકરાના લગ્ન માટે 15 દિવસની પેરોલ પર જેલની બહાર આવ્યો છે. તેના દિકરાની 3 મે ના રોજ લગ્ન છે. સગાઇ કાર્યક્રમમાં નીતીશ કુમાર અે તેજસ્વી યાદવના સામેલ થવાની તસવીર પણ સામે આવી હતી.
સોમવારે સાજંે બિહાર સરકારે જેલમાં બંધ કેદિયોએે છોડવાને લઇને એખ મોટો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ ગોપાલગંજ જિલ્લાના તત્કાલિન જિલ્લાધિકારી જી કૃષ્ણૈયાની હત્યાના આરોપમાં જેલમાં બંધ બાહુબલી પૂર્વ સાસંદ આનંદ મોહન સિહને જલ્દી જેલમાથી છોડી મુકવામાં આવશે.
જણાવી દઇએ કે, બિહાર સરકારે 10 એપ્રિલના રોજ મેનઉલી ના પરિહાર નિયમમાં બદલાવને કેબિનેટમાં સ્વીકારી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ સજા પુરી કરી ચૂકેલા કેદિયોને રાહત મળશે. વર્ષ 1994 માં ગોપાલગંજના તત્કાલીન ડીએમ જી કૃષ્ણીયા ની હત્યા કરવામાં આવી હતી. આ મામલે આનંદ મોહનને સજા થઇ હતી. જે કે 2007 માં તે પટના હાઇકોર્ટે તેને દોષી જાહેર કરતા ફાંસીની સજા સંભળાવી હતી. જેને વર્ષ 2008 માં ઉર્મ કેદમાં ફેરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
