અજિત પવારના આવાથી શિંદે ગૃપમાં નથી નારાજગી, સીએમએ રાજીનામાની અટકળોને ફગાવી
એનસીપી નેતા અજીત પવારની પોતાના ધારાસબ્યો સાથે સરકારમાં એન્ટ્રી બાદ શિવસેનાના શિદે ગૃપમાં ધારાસભ્યોમાં બેચેની છે., ત્યાર બાદ એકનાથ શિંદેએ પોતાની ગૃપના નેતાઓને સાંજે બેઠકમાં બોલાવ્યા હતા. જે મોડી રાત્ સુધી ચાલી હતી.

મહારાષટ્ર અત્યારે રાજકીય હલચલ મંચેલી છે. અજિત પવાર ગૃપની સરકારમાં શામેલ થયા બાદ એનસીપીના બંને ગૃપ શરદ-અજીત ના નેતાઓમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ વચ્ચે બુધવારે સાંજે સીએમ શિંદે પણ પોતાના ધારાસભ્યો અને સાસંદની મહત્વની બેઠક બોલાવી હતી.
એકનાથ શિદેના મુબઇ સ્થિત આવાસ વર્ષા બંગલામાં શિવસેના નેતાઓની બેઠક પૂર્ણ થયા બાદ મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંતે સ્પષ્ટ કહ્યુ હતુ કે, ક્યાંય અણારા ધારાસભ્યોમાં કોઇ નારાજગી નથી. તેમણે કહ્યુ કે, સીએણ એકનાથ શિંદેના નેતૃત્વમાં લોકસભાનાઆગામી સત્ર, મહારાષ્ટ્ર વિધાનસભાના સત્ર, વિધાનસભાને લઇને બેઠક બોલાવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, એકનાથ શિંદે પર ભરોષો છે. તેમના રાજીનામાની વાત અફવા છે. તમામ સાસંદો અને ધારાસભ્યોના ચૂટણી એકનાથ શિદેના નેતૃત્વામાં થશે. સૂત્રો અનુસાર બેઠકમાં એકનાથ શિંદે સ્પષ્ટ કહ્યુ છે કે, રાજીનામું નથી આપી રહ્યો. મને ખબર છે કે, આ પ્રકારની ખબર કોણ ચલાવી રહ્યુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
