મુખ્યમંત્રી ભગવંત માને અમૃતસરમાં ઓવરબ્રિઝનું ઉદઘાટન કર્યુ, ટ્રાફિકમાં રાહત મળશે
આ બ્રિજનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું હતું અને કોરોના મહામારીને કારણે સમસ્યાઓ નડી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીની સરકારે આવતાની સાથે જ કામને વેગ આપ્યો.

અમૃતસર : પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને અમૃતસર જિલ્લાના લોકોની માંગ પૂરી કરી છે. સીએમ માને વલ્લા રેલ્વે ઓવરબ્રિજનું ઉદઘાટન માન કરીને લોકોને મોટી રાહત આપી છે. આ બ્રિજના લોકાર્પણથી ભારે ટ્રાફિકથી રાહત મળશે. અમૃતસરના રહેવાસીઓને અભિનંદન આપતાં સીએમ માને કહ્યું કે, કેન્દ્ર પણ રેલવે ઓવરબ્રિજના કામમાં સહયોગ આપી રહ્યું છે.
વલ્લા રેલ્વે ફાટકથી રોજની 138 ટ્રેનોની અવરજવર થાય છે. આના કારણે દર 10 મિનિટે ફાટક બંધ રહેતો હતો. આનાથી અહી સતત વાહનોની લાંબી કતારો લાગી રહેતી હતી. સિટી ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ અમૃતસર દ્વારા 32 કરોડ 95 લાખ રૂપિયાના ખર્ચે વર્ષોથી બનાવવામાં આવેલો રેલવે બ્રિજ લોકોની મોટી સમસ્યાઓનું સમાધાન કરશે
આ બ્રિજનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું હતું અને કોરોના મહામારીને કારણે સમસ્યાઓ નડી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીની સરકારે આવતાની સાથે જ કામને વેગ આપ્યો. વલ્લા મંડીના સ્થાનિકોને પુલ ન હોવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
