ચિદમબરમ હોઇ શકે છે યૂપીએના પીએમ પદના ઉમેદવાર

સમાચાર પત્રએ જણાવ્યા પ્રમાણે ચિદમબરમનું કદ યૂપીએમાં ઘણું વધ્યું છે અને નાણામંત્રી બન્યા બાદ તેમની સ્થિતિ વધુ મજબૂત થઇ છે. એફડીઆઇ પર સંસદમાં ગતિરોધને દૂર કરવામાં ચિદમબરમે યૂપીએ માટે મોટી ભૂમિકા નિભાવી છે. સર્વદળીય બેઠકમાં પણ ચિદમબરમ પાર્ટીના સારા જવાબદાર નેતા તરીકે જોવા મળ્યા.
સમાચારપત્રએ જણાવ્યા પ્રમાણે એફડીઆઇ મુદ્દે ડીએમકે જેવા સહયોગીને વોટિંગ માટે સમર્થન આપવા રાજી કરવા ચિદમબરમ માટે ફાયદાનો સોદો સાબિત થઇ શકે છે.
અખબારે દાવો કર્યો છે કે 'કેશ ટ્રાન્સફર સ્કીમ' લાગૂ કરવાને લઇને પણ નાણામંત્રી ચિદમબરમની ભૂમિકા પાર્ટીમાં તેમના કદમાં વધારો કરી શકે છે. અખબારે દલીલ કરી છે કે કોંગ્રેસની અંદર પણ તેમના વધતા કદને અનુભવવામાં આવી રહ્યું છે. એક વર્ષ પહેલાં ટેલિકોમ કૌભાંડને લઇને પ્રણવ મુખરજી સાથે ચિદમબરમના વિવાદમાં મહત્વ ચિદમબરમને આપવામાં આવ્યું હતું.
અખબારે પીએમ પદ માટે રાહુલ ગાંધીની દાવેદારીને ખારીજ કરી નાંખી છે. રાહુલ ક્યારે રાજકારણની મુખ્યપ્રવાહમાં આવશે તે તેમના સાથીદારો પણ નથી જાણતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
