મહાસમુદ્ર: રોડ દુર્ઘટનામાં ભાજપ નેતા સહીત 10 યાત્રીઓની મૌત
મહાસમુદ્ર- સરાઈપલીમાં આજે સવારે એક ભયાનક રોડ દુર્ઘટનામાં 10 લોકોની મૌત થઇ ગઈ છે. આ ઘટના ઑડિશાની સીમા પર લાગેલા નૌપાડાની છે.
મહાસમુદ્ર- સરાઈપલીમાં આજે સવારે એક ભયાનક રોડ દુર્ઘટનામાં 10 લોકોની મૌત થઇ ગઈ છે. આ ઘટના ઑડિશાની સીમા પર લાગેલા નૌપાડાની છે, જ્યાંના સાકરા ગામમાં આ ભયાનક દુર્ઘટના થઇ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે સામે આવેલી ટ્રક સાથે સ્કોર્પિયો સામેથી અથડાઈ, જેને કારણે 10 લોકોની જગ્યા પર જ મૌત થઇ ગઈ. મરનાર લોકોમાં ભાજપાના સાકરા મંડળ અધ્યક્ષ સુરજિત સિંહ સહીત મેઘનાદ નિષાદ, મુકેશ અગ્રવાલ, ઘનશયામ નેતામ, દુલેશ્વરી નિષાદ મીના સાથે એક જ પરિવારના દિનેશ ડડસેનાં, તેમની પત્ની અને દીકરો પણ શામિલ છે.
બધા જ મૃતકો મહાસમુદ્ર જિલ્લાના સાકરા ગામના રહેવાસી છે. દુર્ઘટના પછી પોલીસ જગ્યા પર પહોંચી ચુકી છે ત્યારપછી તેમને લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસે આ મામલે કેસ નોંધી લીધો છે અને તેઓ આગળની તપાસ કરી રહ્યા છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
