પાકિસ્તાનને નીચુ દેખાડવાના ચક્કરમાં ખુદને બરબાદ કરી દીધા, ચેતન ભગતે ગણાવ્યા 6 કારણો
લેખક ચેતન ભગતે કહ્યુ છે કે આપણે આપણુ ઘણુ બધુુ નુકશાન એટલા માટે કર્યુ છે કારણકે આપણુ ધ્યાન પાકિસ્તાનને નીચુ દેખાડવા પર વધુ છે.
લેખક ચેતન ભગતે કહ્યુ છે કે આપણે આપણુ ઘણુ બધુુ નુકશાન એટલા માટે કર્યુ છે કારણકે આપણુ ધ્યાન પાકિસ્તાનને નીચુ દેખાડવા પર વધુ છે. ચેતન ભગતે ટ્વિટ કરીને એ છ કારણો જણાવ્યા છે જેના કારણે ખાસ કરીને ભારતની અર્થવ્યવસ્થા હાલના દિવસોમાં પાટા પરથી ખડી પડી છે. આમાં તેમણે પાકિસ્તાન, મુસલમાન અને સરકારને સવાલ ન કરવા જેવા કારણો પણ જણાવ્યા છે.

આપણી અર્થવ્યવસ્થાને દુર્દશાના આ 6 કારણો
ચેતન ભગતે ટ્વિટ કરીને લખ્યુ, આપણે આપણી અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી છે. આવુ એટલા માટે કારણેક -
- આપણે પાકિસ્તાનને નીચુ દેખાડવાની કોશિશમાં વધુ લાગેલા છે.
- આપણે મુસલમાનો પર એક હોવા અને તેમની તમામ વસ્તુઓ વિશે વધુ વિચારીએ છીએ.
- આપણે સરકારને સવાલ કરવા અને તેમની જવાબદેહી નક્કી કરવાના બદલે તેમની પૂજા કરીએ છીએ.
- આઉટડેટેડ ઈકોનનૉમિક્સ
- આપણને લાગે છે કે બધા દુઃખ ભગવાનના આપેલ છે.
- આપણે રિયાલિટી ચેક ટ્વિટને પણ ટ્રોલ કરવા લાગીએ છીએ.

સરકાર પાસે બસ ચૂંટણી જીતવાની કલા
ચેતન ભગતના આ ટ્વિટ પર એક પત્રકારે લખ્યુ કે વધુ એક કારણ છે અને તે એ છે કે સરકાર પાસે કોઈ યોજના નથી. આના પર રિપ્લાય કરતા ચેતને લખ્યુ -સરકાર પાસે બસ એક શાનદાર યોજના છે કે ચૂંટણી કેવી રીતે જીતતા રહેવી છે, કારણકે તે લોકો જે ઈચ્છે છે તે આપવામાં માહિર છે. મને લાગે છે કે લોકો અર્થવ્યવસ્થાની પરવા જ નથી કરાત. બીજા ટ્વિટમાં ચેતને લખ્યુ - જો અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં નથી તો હું કહુ છુ કે આ સારા આકારમાં નથી. આમાં સુધારો થવો જોઈએ અને તેને સારી બનાવવી જોઈએ. મને આશા છે કે આપણે પણ આમ કરીશુ. જો કે માત્ર એટલા માટે કે મે કંઈક એવુ કહ્યુ છે જે તમે સાંભળવા નથી માંગતા તો એનો અર્થ એવો નથી કે હું બીજા પક્ષમાં જતો રહ્યો. હું સ્વતંત્ર રીતે વિચારુ છુ.

સતત સોશિયલ મીડિયા પર સક્રિય છે ચેતન
બહુચર્ચિત લેખત ચેતન ભગત ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના વિચારો વ્યક્ત કરે છે. દેશમાં કોરોના વાયરસની તૈયારીઓ અને લૉકડાઉન વિશે પણ ચેતન લખતા રહે છે. હાલમાં જે તેમણે ટ્વિટ કરીને લખ્યુ હતુ - લૉકડાઉન અમીરોનો ખેલ છે. અમીર વ્યક્તિ બિમાર હોય તો રજા લઈને મહિના સુધી ઘરે બેસી શકે છે. ગરીબ પાસે એ વિકલ્પ નથી. એ જ રીતે અમીર દેશ લાંબા લૉકડાઉન કરી શકે છે. ગરીબ દેશ પાસે એ વિકલ્પ નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
