ઇસરોના મિશન મૂને બદલ્યુ ત્રીજુ ઓર્બિટ, ક્યાં છે ચંદ્રાયન 3?
Chandrayaan-3: ISRO ના ચંદ્રાયાન પોતાની સાથે ઘણા એવા ઉપકરણ લઇ જઇ રહ્યુ છે જેનાથીસાઇન્ટીસને મૂનને સારી રીતે જાણી શકાશે ચદ્રાયન 3 મિશનનો મુખ્ય ઉદ્શ્ય ચંદ્રમાં પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિગ કરાવાનો છે. આ મિશનને લઇને ભરાત સ્પેશના ક્ષેત્રમાં એક નવા ઇતિહાસ રચવા જઇ રહ્યો છે.

ચંદ્રાયન 3 મિશન ને લઇને ISRO 21 જુલાઇ એક નિવેદન બહાર પાડીને કહ્યુ કે, ચંદ્રાયન 3 ચૌથી કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કરી ચૂક્યુ છે. ચંદ્રાયન 3 પોતાના મિશન પર સફળતાપૂર્વક આગળ વધી રહ્યુ છે. ઇસરોએ આગળ જણાવ્યુ હતુ કે, કક્ષા બદલવાની ચૌથી પ્રક્રિયાને બેંગ્લુરુથી સંપન્ન હતી.
ભારતીય અંતરીક્ષ અનુસંધાન સગઠને કહ્યુ કે, આગામી ઓર્બિટ મેન્યુરિંગ 25 જુલાઇ 2023ના બપોરે 2 થી 3 વાગ્યા થશે. ચંદ્રાયન 3 મિશન ને 14 જુલાઇએ સફળતા પૂર્વક પ્રક્ષેપિત કરવામાં આવ્યુ છે. ત્યાર બાદ પહેલી વાર 18 જુલાઇએ ચંદ્રાયન 3ની ત્રીજી કક્ષા વધવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે. ઇસરોનુ ઐતિહાસિક મિશન 40 દિવસ સુધી અહમ ચરણોથી ગજરેગા અને ચંદ્રામાં ની સ્તર પર સોફ્ટ લેન્ડિગ સાથે આ પોતાની પુરી સ્ટેન્થ સાથે મિશન પર આગળ વધી રહ્યુ છે. ચંદ્રાયન 3 પોતાની સાથે એક લેન્ડર એક રોવર એક પ્રોપલ્શન મોડ્યુલ લઇને ચાંદની સુધી જઇ રહ્યુ છે. તેનો વજન અંદાજે 3900 કિલોગ્રામ છે
Chandrayaan-3 Mission | The fourth orbit-raising maneuver (Earth-bound perigee firing) is performed successfully from ISTRAC/ISRO, Bengaluru: ISRO
— ANI (@ANI) July 20, 2023
The next firing is planned for July 25, 2023, between 2 and 3 pm IST. pic.twitter.com/nRBsjusGHC
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
