CBI એ ચાર્જશીટમાં કર્યો ખુલાસો, ચંદા કોચરના પતિએ વણુંગોપાલ ધૂતને ફ્લેટ માટે આપી હતી ધમકી
ICICI બેકના એમડી અે સીઇઓ ચંદા કોચરે પતિ દીપક કોચરે વીડોયકોન પ્રમોટર વેણુગોપાલ ધુતને ધમકી આપી હતી કે, તે સીસીઆઇ ચેમ્બરના ફ્લેટને તેમને અથવા કે તેમની પત્નીને ટ્રાંસફર કરે.

એટલુ જ નહી વેણુંગોપાલે ધમકી આપી હતી કે, જો તે આવુ નહી કરે તો તેમની પત્ની વીડિયોકોન ગૃપના તમામ લોકો અકાઉન્ટ એનપીએ જાહેર કરીને દેશે. જણાવી દઇએ કે, સીબીઆઇએ પોતાના ચાર્જશીટમાં એક દાવો કર્યો છે કે, દિપક કોચરે વીડિયોકોન ગૃપના પ્રમોટરને ધમકી આપી હતી.
સીબીઆઇએ આ ચાર્જશીટ માર્ચ મહિનામાં મુંબઇ સ્થિત સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં દાખલ કરી હતી. ચાર્જશીટમાં એ પણ સામે આવ્યુ છે કે, ધુતે દિપક કોચરને ચેતવણી આપી હતી કે, ફ્લેટ તેમના નામ ટ્રાંસફર કરવાથી તેમના અે તેમના પત્નીને મુસીબતમા મુકી શકે છે. અંહિયા સુધી કે ચંદા કોચર જેલમાં પણ જઇ શકે છે.
સીબીઆઇએ છ કંપનીઓ વિરુદ્ધ 1975 કરો રૂપિયાના લોનમાં અનિયમિતતાની તપાસ શરુ કરી હતી. આના વીડિયોકોન કંપની પણ શામિલ હતી. ત્યારે ચંદા કોચર બેક સીઇઓ હતી. અને તે ચર્ચામાં આવી હતી.
સીબીઆઇએ પોતાની ચાર્જશીટમાં બે ચાર્ટર્ડ અકાઉન્ટેટના નિવેદન આ મામલે નોધ્યા છે. સીએ અતુલ લગાડે જે વીડોયોકોન ગૃપમાં જોડેયેલા છે. તેમણે જણાવ્યુ હતુ કે, કોચર ધુત પર દબાણ નાખ્યુ હતુ કે, તે ફ્લેટ તેમના નામે કરી દે. એવુ નહી કરે તો દિપકે ધુતને બર્બાદ કરવાની ધકમી આપી હતી .
ગલાડેએ પોાતના નિવેદનમાં કહ્યુ કે, ધુત અે દિપક કોચર વચ્ચે 2016 મા થયેલી વાતચીત મુલાકાતને લઇેન સવાલ ઉભા કર્યા હતા. ગલાંડે ધુત પાસે અમુક દસ્તાવેજના અનુસંધાને મળવા માટે ગયા હતા. જ્યાં તેમને જોયુ કે, ધૂત અે કોચર વચ્ચે બલોચાલ થઇ હતી. કોચરે કહ્યુ કે, તે 45 સીબીઆઇ ચેમ્બર ફ્લેટ તેમનો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
