લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે અને તેને લઇને રાજકારણમાં ઉથલ પાથલ ચાલું છે. આ ઉથલ પાથલ વચ્ચે નેતાઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યાં છે. આક્ષેપ બાજીના દોર એ હદે ચાલી રહ્યો છે કે નેતાઓની નીતિના કારણે દેશની સામાન્ય જનતા અસમંજસમાં આવી ગઇ છે કે તેઓ ક્યાં જાય? કોને મત આપે અથવા તો કોણ દેશને સારી દિશામાં લઇ જશે? આજે અમે અહીં તસવીરો થકી કેટલાક કાર્ટૂન રજૂ કરી રહ્યાં છે છે, જે અમારા કાર્ટૂનિસ્ટ સુધીર ગોસ્વામી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જે તમારા ચહેરા પર ચોક્કસપણે આછેરી સ્મિત લાવી દેશે.
માઓવાદીઓનો બિલ્લો
માઓવાદ નામનો આ બિલ્લો ખુંખાર થઇ ગયો છે, અમે કહીં તો તે લોહીનો ભૂખ્યો થઇ ગયો છે.
નરેન્દ્ર મોદીનું કાર્ટૂન
નરેન્દ્ર મોદીનું કાર્ટૂન
રામ વિલાસ પાસવાન
રામ વિલાસ પાસવાન હાલ નમો નમોના જાપ કરી રહ્યાં છે.
રાહુલ ગાંધીનું કાર્ટૂન
હાલના દિવસોમાં રાહુલ ગાંધીના ભાષણમાં એક જ વાત સાંભળવા મળી રહી છે.
લાલુ પ્રસાદ યાદવનું કાર્ટૂન
લાલુ પ્રસાદ યાદવ હાલ એક પોટલી લઇને ફરી રહ્યાં છે, જેમાં ચૂંટણીના દાવપેચ છે.
મનમોહન સિંહ, રોબર્ટ વાઢેરા
આ છે દેશના જમાઇ રાજા.
જયલલિતા
જયલિલતાએ કહ્યું કે તમે મને મત આપો હું તમને આઝાદી આપીશ.
નરેન્દ્ર મોદી
મોદી ભ્રષ્ટાચાર રોકવા માગે છે અને લોકો મોદીને.


Click it and Unblock the Notifications
