પંજાબના ગુરદાસપુરમાં ઘૂસણખોરી નાકામ, BSF એ એક પાક આતંકવાદીને કર્યો ઠાર
પંજાબના ગુરદાસ પુરમાં પાકિસ્તાની ઘુસણખોરને બીએસએપના જવાનોએ ઠાર કર્યો હતો. જ્યારે તે તાર તોડી રહ્યો હતો ત્યારે બીએસએફ દ્વારા તેના પર ફાયરીંગ કરીને તેને મારી નાખવામાં આવ્યો હતો.
પંજાબ પંજાબની સરહદ પર પાકિસ્તાન દ્વારા લગાતાર ઘૂસણખોરી જાસૂસીની નાપાક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કલાક દિવસોમાં પંજાબમાં પાકિસ્તાન ના ડ્રોઈંગ દ્વારા જાસૂસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને સેના દ્વારા નિષ્ફળ કરી દેવામાં આવ્યો હતો પરંતુ હવે પાકિસ્તાન દ્વારા ઘૂસણ ખોરી કરવાનું પ્રયાસ કરવામાં આવ્યું છે., જેને બીએસએફ દ્વારા નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે. પંજાબના સેક્ટરમાં સંગીત ગતિવિધિ જોવા મળી હતી અહીં એક આતંકવાદીઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો જેને બીએસએફના જવાનોએ નાકામ કરી દીધી હતી.

બીએસએફ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આજે સવારે 8:30 વાગે સેક્ટરમાં બીએસએફની સુરક્ષા ટુકડીએ સંદિગ્ધ ગતિવિધિઓ જોઈ હતી. અહીં એક હથિયાર બંધ પાકિસ્તાની તારોને કાપવાનું પ્રયત્ન કરી રહ્યો હતો આ દરમિયાન ઘૂસણખોરી કરનાર આતંકવાદીને ભારતીય જવાનોએ ઠાર કર્યો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે બીજા કોઈ વધારે પાકિસ્તાની ઘૂસણખોરો તો નથી છુપાયાને.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
