Wrestlers Protest: જંતર મંતર પર પહેલવાનોના ધરણાનો 16 મો દિવસ, ખેડૂતોએ કહ્યુ 11 તારીખે દેશભરમાં બૃજભૂષણના પુતળા
દિલ્હીના જંતર મંતર પર દેશની મહિલા પહેલાવનોને ધરણા દેતા 16 દિવસ થઇ ગયા છે. પહેલવાનોએ પોતાના ધરણ પ્રદર્શન મંગળવારે 17 મા દિવસે પણ ચાલુ રાખ્યા હતા. પહેલવાનોનું કહેવુ છએ કે, જ્યાં સુધી ન્યાય નહી મળે, ત્યાં સુધી તે આમ જ ધરણા પર બેઠેલા રહેશે.

આ સિવાય જ્યારે ખેડૂતો પણ પહેલાવાનોના સમર્થનમાં ઉતરી આવ્યા છે. ખેડૂતોનું કહેવુ છે કે, 11 મે ના રોજ દેશભરમાં બૃજભૂષણના પુતળાનું દહન કરવામાં આવશે. પહેલવાન લગાતાર બૃજભૂષણ વિરુદ્ધ કાર્યવા્હીની માગ કરી રહ્યા છે .
સરકારને 21 મે સુધીની ડેડલાઇન આપવામાં આવી છે.
પહેલવાનોએ બૃજભૂષણની ધરપકડ માટે 21 મે સુધી ડેડલાઇન આપવામાં આવી છે. પહેલવાનોના આ આંદોલને જોતા દિલ્હી બોલર્ડર પર પોલીસે સુરક્ષા ના કડક વ્યવસ્થા કરી છે. કુશ્તી સંઘના અધ્યક્ષ બૃજભૂષણ વિરુદ્ધ ઘરણા પર બેઠલા જંતર મંતર ઘરે કેંડલ માર્ચ પણ કાઢઈ ચૂક્યા છે.
પહેલવાન સતત માંગ કરી રહ્યા છે કે, બૃજભૂષણ પર કાર્યવાહી કરવામાં આવે આ સાથે બૃજભૂષણનું કહેવુ છએ કે, મારા વિરુદ્ધ પુરાવા માળે તો ફાંસી લગાવી લઇશ.તો ખેડૂતોએ પણ હવે દેશભરમાં બૃજભૂષણના પતળા દહન કરવાનુ મન બનાવી લીધઉ છે. અને 11 મે ના રોજ દેશભરમાં પુતળા દહન કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
