બ્લેક મની: SCને સોંપવામાં આવ્યા 26 ખાતા ધારકોના નામ!
નવી દિલ્હી, 29 એપ્રિલ: કેન્દ્ર સરકારે કાળા નાણા સાથે જોડાયેલ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવી દીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જર્મનીથી ભારત સરકારને 26 ખાતા ધારકોના નામ મળ્યા છે. સરકારે જણાવ્યું કે આમાંથી 17 મામલામાં તપાસ પૂરી કરીને કાર્યવાહી કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર ખાતાધારકોનું નિધન થઇ ચૂક્યું છે જ્યારે 8ની વિરુધ્ધ કોઇ મામલો બનતો નથી. હવે કોર્ટ ગુરુવારે નક્કી કરશે કે આ નામોને જાહેર કરવામાં આવે કે નહીં. સરકારે રિપોર્ટની સાથે સીલબંધ લેટરમાં પણ સુપ્રીમ કોર્ટને સોંપ્યા છે, જેમાંથી એકમાં 18 લોકોના નામ છે જ્યારે બીજામાં આઠ. આ લોકોના નામ હજી સાર્વજનીક કરવામાં આવ્યા નથી.

કહેવામાં આવે છે કે સરકારે જે 26 લોકોના નામ કોર્ટને સોંપ્યા છે, તે મુંબઇ-ગુજરાતના વ્યાપારીઓ અથવા એનજીઓના માલિક છે જેમણે ખોટી રીતે જર્મનીની બેંકમાં રૂપિયા જમા કરાવી રાખ્યા હતા. જોકે તેમણે કેટલા રૂપિયા જમા કર્યા અને કેવી રીતે આ રૂપિયા જર્મની મોકલવામાં આવ્યા તે સાર્વજનિક નથી થયું. ગુરુવારે કોર્ટે જણાવ્યું કે જે આઠ નામોને સરકારે ક્લીન ચિટ આપી છે તેમના નામ સાર્વજનિક કરવામાં આવે કે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
