BJPની બેઠકમાં બોલ્યાં મોદી: હું નહીં બેસુ, બેસવા પણ નહીં દઉં
સંસદીય કમિટિની આ બેઠકમાં પીએમ મોદીએ ભાજપ નેતાઓને સ્પષ્ટ સંદેશો આપ્યો તથા અમિત શાહે કહ્યું કે, આપણે આ વિજય ગાથા વર્ષ 2019માં પણ ચાલુ રાખવાની છે.
5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી ના પરિણામો બાદ ગુરુવારે ભારતીય જનતા પાર્ટી ના સંસદીય દળની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પાર્ટીના તમામ મોટા નેતાઓ અને સાંસદો હાજર રહ્યાં હતા.

બેઠક દરમિયાન જેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા કે તાળીઓથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ભાજપના નેતા અને સંસદીય કાર્યમંત્રી અનંત કુમાર અનુસાર બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, યુવાનોને સરકારના સારા કામના દૂત બનાવવા જોઇએ. તેમણે આગળ કહ્યું કે, હું બેસીશ નહીં અને કોઇને બેસવા પણ નહીં દઉં. જે વૃક્ષમાં ફળ લાગે, તે વૃક્ષ ઝૂકે છે, એટલે જ તમારે પણ વિનમ્ર બનવું પડશે.
કુમાર અનુસાર, પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, વર્ષ 2019ની લોકસભા ચૂંટણી મહત્વની છે. એ માટે પણ તૈયારીઓ કરવાની છે. વિજય ગાથા આગળ વધારવાની છે. આ બેઠકમાં લાલ કૃષ્ણ અડવાણી, ગૃહ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રિય મંત્રી વૈંકેયા નાયડુ અને રવિશંકર પ્રસાદ સહિત તમામ મોટા નેતાઓ હાજર હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
