Video: અનામત બિલની ચર્ચા વખતે ભાજપ સાંસદ કિરણ ખેર બનાવી રહી હતી વિચિત્ર ફેસ
લોકસભામાં સવર્ણ અનામત પર ચર્ચા દરમિયાન સંસદમાં ચંદીગઢની ભાજપ સાંસદ કિરણ ખેરનો વિચિત્ર ફેસ બનાવતો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લોકસભામાં સવર્ણ અનામત પર ચર્ચા દરમિયાન સંસદમાં ચંદીગઢની ભાજપ સાંસદ કિરણ ખેરનો વિચિત્ર ફેસ બનાવતો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સંસદમાં ગંભીર મુદ્દા પર ચર્ચા દરમિયાન આ પ્રકારના ફેસ બનાવવાના કારણે યુઝર્સ વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે. 24 સેકન્ડના આ વીડિયોમાં તે ઘણા પ્રકારના ફેસ બનાવતા જોવા મળી રહ્યા છે.

આ વીડિઓ સામે આવ્યા બાદ યુઝર્સ કિરણ ખેરનો ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. 8 જાન્યુઆરીએ લોકસભામાં સવર્ણ જાતિઓન નબળા લોકોને અનાત આપવા સંબંધી બંધારણ બિલ પર ચર્ચા સતત ચાલી રહી હતી. ગંભીર ચર્ચા વચ્ચે કિરણ ખેર સંસદમાં હાજર કોઈ સાથી સાથે પોતાના એક મજાકિયા અંદાજમાં ઈશારામાં વાત કરતી જોવા મળી રહી છે. વીડિયો જોઈને લાગી રહ્યુ છે કે અનામત પર ચર્ચા દરમિયાન તે પોતાની શૉલ વિશે જણાવી રહી છે.
Now that #IndiasGotTalent is over... pic.twitter.com/q9dMU87TTk
— Quint Neon (@QuintNeon) 9 January 2019
ટ્વીટર પર અમુક યુઝર્સે કિરણ ખેરની આ હરકતની તુલના રાહુલ ગાંધીના સંસદના આંખ મારવા સાથે કરી. અમુક યુઝર્સે તેમને એક્સીડેન્ટલ એમપી ગણાવી દીધા છે. એક ટ્વીટર યુઝરે લખ્યુ કે મા કી લાડલી બિગડ ગઈ છે.
माँ दी लाडली बिगड गई 🙄 @AnupamPKher क्या आपने देखा #TheAccidentalWife
— Deep । چراغ । दिप । टपोरी (@dhakal786) 10 January 2019
Finally Rahul Gandhi got the response for his wink in parliament through Kiran Kher , hope this @INCIndia and @BJP4India love story will keep rolling .
— Faraz Alim (@alim_faraz) 9 January 2019
The Accidental First Lady demonstrating her acting skills in the parliament.
— Rafale Gandhi (@RoflGandhi_) 9 January 2019
pic.twitter.com/sV8pCTZprp
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
