કુતરા-બિલાડીની જેમ લડે છે ભાજપના નેતાઓ : મણિશંકર ઐય્યર

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મણિશંકર ઐય્યરે પોતાના પદની ગરિમા અને મર્યાદાને નેવે મૂકીને ભાજપના નેતાઓને આરએસએસની કટપૂતળી ગણાવ્યાં હતા. તેમને કહ્યું હતું કે ભાજપમાં વડાપ્રધાન પદ મેળવવાની હોડ લાગી છે, દરેક જણ વડાપ્રધાન બનવાની લાલસામાં એકબીજાને પછાડવા માંગે છે આ ઉપરાંત તે કુતરાં-બિલાડીની જેમ લડતાં રહે છે.
આ પહેલાં પણ ઘણીવાર કોંગેસ નેતા મણિશંકર ઐય્યર પોતાની કાળી જુબાનના કારણે મશહૂર થઇ ચૂક્યા છે. ડીઝલના ભાવવધારા મુદ્દે મણિશંકર ઐય્યરે કહ્યું હતું કે દેશની જનતા એક કોડી પણ આપવા માંગતી નથી. થોડાં દિવસો પહેલાં મણિશંકર ઐય્યરે ભાજપના નેતાઓને જાનવર ગણાવતાં કહ્યું હતું કે ભાજપના નેતા સંસદમાં આવીને જાનવરો જેવો વહેવાર કરે છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
