ભાજપા નેતાના ગુંડાઓએ ગેંગરેપ અને હત્યાની ધમકી આપી: કોંગ્રેસ મહિલા નેતા
ગોવા પ્રદેશ મહિલા કોંગ્રેસ સચિવે સનસની ખુલાસા કરતા ભાજપા નેતા પર ગંભીર આરોપ લગાવ્યા છે.
ગોવા પ્રદેશ મહિલા કોંગ્રેસ સચિવે સનસની ખુલાસા કરતા ભાજપા નેતા પર ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલા નેતાએ એએનઆઈ સાથે વાતચીત દરમિયાન ભાજપા નેતા સુભાષ શિરોડકર પર ગંભીર આરોપો લગાવ્યા છે. ગોવા પ્રદેશ મહિલા કોંગ્રેસ સચિવ દિયા સેટકર ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાજપા નેતા સુભાષ શિરોડકરના ગુંડાઓએ તેને ગેંગરેપ અને હત્યાની ધમકી આપી રહ્યા છે.

મહિલા કોંગ્રેસ સચિવ દિયા સેટકર ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને સતત આ પ્રકારના ફોન આવી રહ્યા છે. ભાજપા નેતા સુભાષ શિરોડકરના ગુંડાઓએ તેને ગેંગરેપ અને હત્યાની ધમકી આપી રહ્યા છે. તેમને કહ્યું કે ગોવાની ભાજપા સરકાર મારી છબીને ભ્રમિત કરી રહ્યા છે. તેમને કહ્યું કે સવારે તેમની પાસે ધમકી ભરેલો ફોન આવ્યો હતો. જેમાં તેને કહેવામાં આવ્યું કે શિરોદા વિધાનસભા ક્ષેત્રમાં તેઓ સુભાષ શિરોડકર વિરુદ્ધ કઈ પણ ના બોલે, નહીં તો પરિણામ સારું નહીં આવે. જયારે ભાજપ તરફથી આ આરોપ વિશે હજુ સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપવામાં આવી.
આ પણ વાંચો: એમપીમાં ચૂંટણી હારી શકે છે શિવરાજ સરકાર, ખુફિયા રિપોર્ટમાં થયો ખુલાસો
BJP leader Subhash Shirodkar's goons are threatening me of gangrape and killing. The BJP govt is tarnishing my image. In the morning, I got a call threatening me to not do anything against him in Shiroda constituency: Diya Shetkar, Secretary, Goa Pradesh Mahila Congress pic.twitter.com/XTTRNGSS1G
— ANI (@ANI) November 4, 2018












Click it and Unblock the Notifications
