વિધાનસભા ચૂંટણીને લઇ બીજેપીનુ મોટુ પગલુ, રાજસ્થાન-મધ્ય પ્રદેશ સહિત 4 રાજ્યોના પ્રભારીઓની કરી જાહેરાત
ભાજપે શુક્રવારે (7 જુલાઈ)ના રોજ 4 રાજ્યોમાં ચૂંટણી પ્રભારીઓની નિમણૂકની જાહેરાત કરી છે. પ્રહલાદ જોશીને રાજસ્થાન, ઓમ માથુરને છત્તીસગઢ, ભૂપેન્દ્ર યાદવને મધ્યપ્રદેશ અને પ્રકાશ જાવડેકરને તેલંગાણા માટે ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે.
રાજસ્થાનમાં નીતિન પટેલ અને કુલદીપ બિશ્નોઈને સહ-પ્રભારી બનાવાયા છે, આ બંને નેતાઓ પ્રભારી બનતા પ્રહલાદ જોશીના નેતૃત્વમાં કામ કરશે. બીજી તરફ, છત્તીસગઢમાં મનસુખ માંડવિયાને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે, જેઓ પ્રભારી ઓમપ્રકાશ માથુરના નેતૃત્વમાં કામ કરશે.

તેલંગાણામાં સુનીલ બંસલને ચૂંટણી સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે જે પ્રભારી પ્રકાશ જાવડેકરના નેતૃત્વમાં કામ કરશે. મધ્યપ્રદેશમાં અશ્વની વૈષ્ણવને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે.
Parliamentary Affairs Minister Pralhad Joshi appointed as BJP Rajasthan election incharge
— ANI (@ANI) July 7, 2023
Former Deputy CM of Gujarat Nitin Patel appointed as co-incharge
Om Mathur appointed as Chhattisgarh election-in-charge of BJP and Mansukh Mandaviya as co-election incharge
Union… pic.twitter.com/ynhRBAuIQX
તમને જણાવી દઈએ કે આ પહેલા 4 જુલાઈના રોજ ભાજપે ચાર રાજ્યોમાં પોતાના અધ્યક્ષ બદલ્યા હતા. કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીની તેલંગાણાના બીજેપી પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી ડી. પુરંદેશ્વરીને આંધ્રપ્રદેશમાં, પૂર્વ સીએમ બાબુલાલ મરાંડીને ઝારખંડમાં અને સુનીલ જાખરને પંજાબમાં પાર્ટીની કમાન સોંપવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
