Rajyasabha Election: રાજ્યસભા પેટા-ચૂંટણી માટે ભાજપે જાહેર કરી યાદી, જાણો 9 ઉમેદવારોના નામ
Rajya Sabha ByElection 2024: સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે ટૂંક સમયમાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પેટાચૂંટણી માટે તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ ઉપક્રમે ભારતીય જનતા પાર્ટી દ્વારા મંગળવારના રોજ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીએ વિવિધ રાજ્યોમાંથી કુલ 9 ઉમેદવારોની જાહેરાત કરી છે. ભારતીય જનતા પાર્ટી તરફથી કયા નેતાઓને રાજ્યસભાની ટિકિટ મળી છે? એ વિશે આપણે આ અહેવાલમાં જાણીશું.

મધ્યપ્રદેશથી જ્યોર્જ કુરિયનનું નામ - ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયનને મધ્યપ્રદેશની રાજ્યસભા સીટ માટે પોતાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
જ્યોતિરાદિત્ય સિંધિયા લોકસભા ચૂંટણી જીત્યા બાદ રાજ્યસભાની આ બેઠક ખાલી પડી હતી. ઉલ્લેખનીય છે કે, જ્યોર્જ કુરિયન મોદી કેબિનેટમાં પશુપાલન, મત્સ્ય અને ડેરી વિભાગના રાજ્યકક્ષાના મંત્રી છે.
- આસામ - મિશન રંજન દાસ
- આસામ - રામેશ્વર તેલી
- બિહાર - મનન કુમાર મિશ્રા
- હરિયાણા - કિરણ ચૌધરી
- મધ્ય પ્રદેશ - જ્યોર્જ કુરિયન
- મહારાષ્ટ્ર - ધ્યાનશીલ પાટીલ
- ઓડિશા - મમતા મોહંતા
- રાજસ્થાન - રવનીત સિંહ બિટ્ટુ
- ત્રિપુરા - રાજીબ ભટ્ટાચારજી
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
