બિલકિસ બાનોએ સુપ્રિમ કોર્ટમાં 13 અપરાધીઓને છોડવા મામલે કરી અરજી
બિલકીસ બાનો દ્વારા સુપ્રિમમાં કોર્ટમાં 13 અપરાધીઓે છોડવા સામે અરજી કરી હતી. જેની સુનાવણી 13મી ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ઝઘન્ય અપરાધના ઓરોપીની છોડીને સુપ્રિમ કોર્ટના આદેશનું ઉ્લ્લંન કર્યુ છે. સુ
બિલકીસ બાનો દ્વારા સુપ્રિમમાં કોર્ટમાં 13 અપરાધીઓે છોડવા સામે અરજી કરી હતી. જેની સુનાવણી 13મી ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ઝઘન્ય અપરાધના ઓરોપીની છોડીને સુપ્રિમ કોર્ટના આદેશનું ઉ્લ્લંન કર્યુ છે. સુપ્રિમ કોર્ટ દ્વારા આ પહેલા અન્યુ એક અરજી મામલે પણ સરકાર પાસે જવાબ માંગ્યો હતો. આ અરજી મહિલા સંસ્થા દ્વારા કરવામાં આવી છે.

સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ અજય રસ્તોગી અે બેલા એણ ત્રિવેદી દ્વારા બિલકીસ બાનોની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત સરકારે દ્વારા આ મામલે જબાવ સુપ્રિમ કોર્ટમાં સરકારે આપેલા જવાબથી અસહમતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી. બિલકિસ બાનોએ પોતાની અરજીમાં દાવો કર્યો છે કે, ગુજરાત સરકાર દ્વારા જે પણ અપરાધીઓને છોડી મુકવામાં આવ્યા છએ તેનો નિર્ણય સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ અને આદેશથી વિપરીત છે સાથે તેણે એવો પણ દાવો કર્યો હતો કે, સજા પુરી થયા પહેલાજ અપરાધીઓને છોડી મુકવાાની અસર દેશભરમાં જોવા મળશે. અે મોટા પાયે લોકોએ તેના વિરુદ્ધમાં ધરણા પ્રદર્શન પણ કર્યા છે
આ રીતે દરેક અફરાધીના કેસની તપાસ કે ચકાસણી કર્યા વગર એક સાથે બધા આરોપીઓને ના છોડી શકાય. આ મામલે સુપ્રિમ કોર્ટમાં સુપ્રિમ કોર્ટમાં આગામી 13 તારીકે સુનવાણી હાથ ધરવામાં આવશે.
બિલકિસ બાનોના બળાત્કારના ગુનેગારોને ગુજરાત સરકાર દ્વારા મુક્ત કરવામાં આવ્યા હતા. સ્વતંત્રતા દિવસ 15 મી ઓગસ્ટમાં સરકાર જેલમાં સારી વર્તણુંકના આધારે આરોપીને સજા માફા કરતી હોય છે. તેમા સરકાર દ્વારા આ વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
