ઠાકરેએ ઓક્યુ ઝેર,'દિલ્હી ગેંગરેપના બધા આરોપીઓ બિહારી'

રાજ ઠાકરેએ જણાવ્યું કે શું કોઇએ પૂછ્યું કે બળાત્કાર કરનાર કોણ હતા. બધા લોકો બળાત્કાર-બળાત્કારની બૂમો પાડી રહ્યા છે. પરંતુ આ અંગે કોઇ વાત નથી કરી રહ્યું. પરંતુ એ કોઇ નથી કહી રહ્યું કે તમામ બળાત્કારીઓ બિહારના છે. આ લોકો જ્યા જાય છે ત્યાં અપરાધનો ફેલાવો કરે છે. તેમણે જણાવ્યું કે આ વાત દિલ્હીની મુખ્યમંત્રી શીલા દીક્ષિતે પણ કરી હતી કે દિલ્હીમાં ક્રાઇમ પરપ્રાંતિયોના કારણે વધી રહ્યો છે.
આ મામલે કોઇ કંઇ કહેવા તૈયાર નથી, અને જ્યારે હું બોલું છું તો સૌની નજરે ચડું છું. આ પહેલી વખત નથી પરંતુ આ પહેલા ઘણી વખત રાજ ઠાકરે બિહારીઓની સામે ઝેર ઓકી ચૂક્યા છે. આ પહેલા તેમણે બિહારીઓને ઘુસણખોર ગણાવ્યા હતા. જેના કારણે તેમની સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ પણ નોંધાઇ ચૂકી છે.
આ પ્રકારની ભાષણબાજી તેઓ હંમેશાથી કરતા આવ્યા છે. મુંબઇ હુમલાના તાર પણ તેમણે બિહાર સાથે જોડવાના પ્રયત્નો કર્યા હતા. મુંબઇ હુમલાના મામલે બિહારના ચરમપંથીઓની ધરપકડ બાદ રાજે કહ્યું હતું કે આ બાબત એ દર્શાવે છે કે આ મામલાનો સંબંધ બિહાર સાથે હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
