Bihar election 2025 : NDAમાં સીટ વહેંચણી મુદ્દે સહમતિ બની, જાણો કઈ પાર્ટીને કેટલી સીટો?
Bihar election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ દરમિયાન NDA ગઠબંધનમાં સીટ શેરિંગ (Seat Sharing) ફોર્મ્યુલા નક્કી થઈ હોવાના અહેવાલ છે.
સૂત્રો અનુસાર, આ ગઠબંધનમાં JDU સૌથી વધુ બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે BJP બીજા ક્રમે રહેશે. આ સિવાય સાથી પક્ષોને બેઠક મળશે.

બિહારની કુલ 243 વિધાનસભા બેઠકો પર થનારી ચૂંટણીમાં NDAના ઘટક પક્ષોને નીચે મુજબ સંભવિત બેઠકોની વહેંચણી થઈ શકે છે.
- JDU (જનતા દળ યુનાઇટેડ) : 102 બેઠકો
- BJP (ભારતીય જનતા પાર્ટી) : 101 બેઠકો
- LJP(R) (લોક જનશક્તિ પાર્ટી - રામવિલાસ) : 25 બેઠકો
- HAM (હિન્દુસ્તાની આવામ મોરચા) : 8 બેઠકો
- RLM : 7 બેઠકો
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે નામાંકન (નોમિનેશન)ની પ્રક્રિયા શુક્રવાર 10 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે.
- નામાંકન ભરવાની છેલ્લી તારીખ (પ્રથમ તબક્કો) : 17 ઓક્ટોબર
- નામાંકન પત્રોની ચકાસણી : 18 ઓક્ટોબર
- નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ : 20 ઓક્ટોબર
ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ બિહારમાં બે તબક્કામાં મતદાન યોજાશે.
- પ્રથમ તબક્કો : 6 નવેમ્બર (121 બેઠકો પર)
- બીજો તબક્કો (અંતિમ) : 11 નવેમ્બર (122 બેઠકો પર)
- મતગણતરીની તારીખ : 14 નવેમ્બર
સીટ વહેંચણીના ફોર્મ્યુલા પર સહમતી સધાઈ ગયા બાદ, હવે સત્તાધારી NDA અને વિપક્ષી મહાગઠબંધન દ્વારા ટૂંક સમયમાં જ પોતાના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર થવાની સંભાવના છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
