મુંબઈ-અમદાવાદ હાઈવે પર લક્ઝરી બસ અને કાર વચ્ચે થઈ ભીષણ ટક્કર, 4 લોકોના ઘટના સ્થળે મોત
મંગળવારે સવારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક કાર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટના સ્થળે મોત થઈ ગયા.
Mumbai-Ahmedabad Highway Accident: મહારાષ્ટ્ર્ના પાલઘર જિલ્લાથી એક દર્દનાક દૂર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અહીં મંગળવારે સવારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક કાર અને લક્ઝરી બસ વચ્ચે ભીષણ ટક્કર થઈ ગઈ. આ દૂર્ઘટનામાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા.

દૂર્ઘટનાની સૂચના મળતા જ પાલઘર પોલિસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને લોકોની મદદથી બધા ઘાયલોને ઈલાજ માટે હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ચારેય મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ, આ અકસ્માત પાલઘર જિલ્લાના દહાણુ વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર થયો હતો.
પાલઘર પોલીસના જણાવ્યા મુજબ કાર ગુજરાતથી મુંબઈ જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને લક્ઝરી બસ સાથે અથડાઈ. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. પોલીસે ચારેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. સાથે જ ઘાયલોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસ મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
