ભગવંત માને દિવાળી-ગુરૂ નાનક બમ્પર ડ્રોની જાહેરાત કરી, જીતનારને 1 લાખનું ઈનામ મળશે
પંજાબની ભગવંત માન સરકારે આયુષ્માન ભારત મુખ્યમંત્રી સ્વાસ્થ્ય વીમા યોજના કાર્ડ બનાવનારા લાભાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. ભગવંત માને દિવાળી અને ગુરુ નાનક ગુરુ પર્વના વિશેષ અવસર પર બમ્પર ડ્રો જાહેર કર્યો છે.
આયુષ્માન એપ દ્વારા ઘરે બેઠા જાતે પણ તમારું કાર્ડ બનાવી શકો છો. કાર્ડ બનાવવા માટે વ્યક્તિ નજીકના કોમન સર્વિસ સેન્ટર અથવા આશા વર્કર અથવા સેવા કેન્દ્ર સૂચિબદ્ધ હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે.

સીએમ ભગવંત માને આ માટે બમ્પર ડ્રો જાહેર કર્યો છે. જો તમારું નામ ડ્રોમાં આવે તો તમે લાખોનું ઇનામ જીતી શકો છો. 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર 2023 દરમિયાન જે લોકો કાર્ડ બનાવશે તેમાંથી 10 લોકોને રોકડ પુરસ્કાર મળશે. પ્રથમ પુરસ્કાર તરીકે 1 લાખ રૂપિયા આપવામાં આવશે.
50 હજાર રૂપિયા બીજા ઇનામ તરીકે આપવામાં આવશે. 25,000 રૂપિયા ત્રીજા પુરસ્કાર તરીકે આપવામાં આવશે. પાંચમા પુરસ્કાર તરીકે 8,000 રૂપિયા આપવામાં આવશે. જ્યારે છઠ્ઠાથી દસમા પુરસ્કાર તરીકે 5,000 રૂપિયા આપવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
