વડાપ્રધાનને 'નાઇટ વોચમેન' કહેવા બદલ મોદીને નોટિસ

પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ સભ્ય કે કે બેનસને કહ્યું હતું કે 'નોટીસ મળ્યાને ત્રણ દિવસની અંદર નરેન્દ્ર મોદી આ (માફી માંગવી અથવા ટિપ્પણી પાછી લેવી) જોઇએ. જો નરેન્દ્ર મોદી આ પ્રમાણે કરશે નહી તો સ્થાનિક મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં હું તેમના વિરૂદ્ધ માનહાનિની એક ફરિયાદ દાખલ કરીશ.
મીડિયામાં જાહેર પોતાની આ કાનૂની નોટીસમાં બેનસને કહ્યું કે મનમોહન સિંહને 'નાઇટ વોચમેન' ગણાવીને નરેન્દ્ર મોદીએ સાર્વજનિક રીતે વડાપ્રધાનના પદની છબિ અને પ્રતિષ્ઠાને અપમાનિત કરી છે, નીચું બતાવ્યું અને તેને બદનામ કરી છે. મનમોહનનું નામ લીધા વિના નરેન્દ્ર મોદીએ ત્રણ માર્ચના રોજ પોતાના એક ભાષણમાં તેમને ગાંધી પરિવારના 'નાઇટ વોચમેન' ગણાવ્યા હતા.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
