Rajasthan Election Result 2023 : મતગણતરી પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતે વોરરૂમમાં મહત્વની બેઠક બોલાવી
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની મતગણતરી રવિવારે સવારે થવા જઈ રહી છે તે પહેલા બીજેપી અને કોંગ્રેસ બંને પોતપોતાની સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે.
આ મતગણતરી પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસના વોર રૂમ પહોંચ્યા હતા અને કોંગ્રેસના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી.

વોટિંગ પછી સમાચાર આવવા લાગ્યા કે કોંગ્રેસની સરકાર જઈ રહી છે. ભાજપની સરકાર બની રહી છે. 30મી નવેમ્બરના રોજ એક્ઝિટ પોલ આવ્યા હતા અને દસમાંથી 3 એક્ઝિટ પોલમાં આગાહી કરવામાં આવી છે કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બની શકે છે.
એક્ઝિટ પોલના આગલા દિવસે ખુદ સીએમ અશોક ગેહલોતે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 માટે જે પણ એક્ઝિટ પોલ આવે, મીડિયા રિપોર્ટ ભલે ગમે તે હોય. તેઓ વિશ્વાસપૂર્વક કહી શકે છે કે તેમની સરકાર પાછી આવી રહી છે.
એક્ઝિટ પોલના પરિણામો બાદ અશોક ગેહલોત, સચિન પાયલોટ, ગોવિંદ દોતાસરા સહિત ઘણા મોટા નેતાઓએ જયપુરમાં ડેરો લગાવી દીધો છે. શુક્રવારે જયપુરમાં કોંગ્રેસના વોર રૂમમાં બેઠક યોજાઈ હતી. મતગણતરી પહેલા કોંગ્રેસના નેતાઓ અપક્ષ અને બળવાખોર ઉમેદવારોનો પણ સંપર્ક કરી રહ્યા છે જે જીતી શકે તેમ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
