J&K:શોપિયામાં સુરક્ષાદળોની મોટી સફળતા,1 આતંકી ઝડપાયો
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, એક આતંકી આવ્યો પકડમાં
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે, આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં એક આંતકવાદી ઠાર મરાયો હતો અને એક આતંકવાદીએ શરણગતિ સ્વીકારી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ એન્કાઉન્ટર શોપિયાંના બારબગમાં થયું હતું. સુરક્ષાદળોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી, આથી એ વિસ્તારની ઘેરાબંધી કરી તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં જવાનો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એક આંતકી ઠાર મરાયો હતો અને અન્ય એકે શરણાગતિ સ્વીકારી હતી.

હિજબુલનો આતંકી ઝડપાયો
ઠાર મરાયેલા આતંકવાદીનું નામ અલ્તાફ હતું અને તે હિજબુલ મુજાહિદ્દીનનો સભ્ય હોવાનું કહેવાઇ રહ્યું છે, જે આતંકવાદીએ શરણાગતિ સ્વીકારી છે તે પણ હિજબુલનો સભ્ય છે અને તેનું નામ આદિલ છે. તે ત્રણ મહિના પહેલાં હિજબુલ મુજાહિદ્દીનમાં જોડાયો હતો. તેની પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે.
Barbug #Shopian encounter: 1 terrorist killed in encounter with security forces. One terrorist arrested with weapon, search on: J&K Police
— ANI (@ANI) September 10, 2017
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
