Bakrid 2023: દેશમાં હર્ષોલ્લાસ સાથે બકરી ઈદની ઉજવણી, જામા મસ્જિદમાં લોકોએ અદા કરી નમાઝ, જુઓ Video
Bakrid 2023: કુરબાનીનો તહેવાર 'બકરીદ' દેશભરમાં ઉત્સાહભેર મનાવવામાં આવી રહ્યો છે. લોકો એકબીજાને ગળે મળીને અભિનંદન આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ તહેવારને અરબીમાં 'ઈદ-એ-કુર્બાન' તરીકે ઓળખવામાં આવે છે.
ઇસ્લામિક કેલેન્ડર મુજબ, બકરીદ 12માં મહિનાના જુ-અલ-હિજ્જાની 10મી તારીખે ઉજવવામાં આવે છે. આ તારીખ પવિત્ર રમઝાન મહિનાના અંતના લગભગ 70 દિવસ પછી આવે છે. મીઠી ઈદના લગભગ બે મહિના પછી ઈદ-ઉલ-અઝહા આવે છે.

અરબીમાં 'બકર'નો અર્થ થાય છે 'મોટુ પ્રાણી કે જે જીબહ (કાપવામાં) કરવામાં આવે છે' અને ઈદ-એ-કુર્બાનનો અર્થ થાય છે 'બલિદાનની ભાવના'. આ દિવસે મોહમ્મદ પયગંબર પોતાના પુત્રની કુરબાની આપવા જઈ રહ્યા હતા, પરંતુ ખુદાએ ખુશ થઈને તેમના પુત્રને જીવન આપ્યું. આ કારણથી આ તહેવાર કુરબાનીનો દિવસ બની ગયો.
જામા મસ્જિદમાં સવારે 6.45 કલાકે ઈદ-ઉલ-અઝહાની નમાજ અદા કરવામાં આવી. ઇદગાહમાં સવારે 7.15 વાગ્યે નમાઝ અદા કરવામાં આવી. રઝા મસ્જિદમાં સવારે 7.30 કલાકે નમાઝ અદા કરવામાં આવી.
ઈદ-ઉલ-અઝહાની નમાજ પછી જ બકરાની કુરબાની આપવામાં આવે છે. બલિના બકરાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. પ્રથમ ભાગ સંબંધીઓ અને મિત્રો માટે છે, જ્યારે બીજો ભાગ ગરીબ, જરૂરિયાતમંદોને આપવામાં આવે છે જ્યારે ત્રીજો ભાગ પરિવાર માટે હોય છે. બકરી ઈદના દિવસે ગરીબોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
દેશમાં બકરી ઈદનો તહેવાર હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવી રહ્યો છે. જુઓ વીડિયો...
#WATCH दिल्ली: ईद-उल-अजहा(बकरीद) के अवसर पर जामा मस्जिद में नमाज़ अदा की गई।#EidAlAdha pic.twitter.com/57jj9MdkuI
— ANI_HindiNews (@AHindinews) June 29, 2023
#WATCH दिल्ली: ईद-उल-अजहा(बकरीद) के अवसर पर जामा मस्जिद में नामज के बाद लोगों ने एक दूसरे को मुबारकबाद दी। pic.twitter.com/6wXja7SLqM
— ANI_HindiNews (@AHindinews) June 29, 2023
#WATCH महाराष्ट्र: ईद-उल-अजहा(बकरीद) के मौके पर मुंबई की माहिम दरगाह में लोगों ने नमाज अदा की। #EidAlAdha pic.twitter.com/edVEwcm3Yq
— ANI_HindiNews (@AHindinews) June 29, 2023
#WATCH केरल: ईद-अल-अधा के अवसर पर कोच्चि में लोगों ने मस्जिदुल इस्लाम मस्जिद में नमाज अदा की। pic.twitter.com/gDe5G141jf
— ANI_HindiNews (@AHindinews) June 29, 2023
#WATCH | People offer namaz in Jammu on the occasion of #EidAlAdha pic.twitter.com/QmsMqY8Tl9
— ANI (@ANI) June 29, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
