Bagmati Express Accident : બાગમતિ ટ્રેન અકસ્માત જાણી જોઈને કરાવાયો? NIA એ તપાસ શરૂ કરી
Bagmati Express Train Accident : તમિલનાડુના ચેન્નઈ પાસે બાગમતિ એક્સપ્રેસ ટ્રેન ગુડ્સ ટ્રેન સાથે ટકરાઈ હતી. હવે આ અકસ્માતને લઈને તપાસ શરૂ કરી છે.
સમાચારો અનુસાર, એનઆઈએને શંકા છે કે આ ઘટના પાછળ સાજીસ હોઈ શકે છે. આઓ જ કારણ છે કે એનઆઈએએ તપાસ શરૂ કરી છે.

જણાવી દઈએ કે, શુક્રવારે રાત્રે 8.30 કલાકે બાગમતી એક્સપ્રેસ (12578) તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં કાવરાઇપેટ્ટાઈ રેલ્વે સ્ટેશન પાસે ઉભેલી માલગાડી સાથે અથડાઈ હતી.
આ ઘટનામાં ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જ્યારે કેટલાક કોચમાં આગ લાગી હતી. આ ટ્રેન દુર્ઘટનામાં 19 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના સમયે બાગમતી એક્સપ્રેસની ઝડપ 75 કિમી પ્રતિ કલાક હતી.
ઘટના બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને તપાસ શરૂ કરી છે. થોડા દિવસો પહેલા ચેન્નઈ નજીક પોનેરી વિસ્તારમાં રેલવે ટ્રેકની બાજુમાંથી વાયર હટાવવામાં આવ્યા હતા. આ સાથે સિગ્નલ બોર્ડના હુક્સ પણ હટાવાયા હતા.
જો કે રેલવે કર્મચારીઓએ સમયસર શોધીને તેને ઠીક કરી દીધા હતા, જેના કારણે આ અકસ્માત પાછળ કોઈ કાવતરું હોવાની આશંકા છે.
બાગમતી એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે અથડામણ બાદ ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. એનડીઆરએફ, તમિલનાડુ ફાયર એન્ડ રેસ્ક્યુ વિભાગ, રાજ્ય પોલીસ, આરપીએફ અને સરકારી રેલવે પોલીસ સહિત વિવિધ એજન્સીઓના 500 થી વધુ કર્મચારીઓ બચાવ કામગીરીમાં સામેલ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
