Badrinath : વૈદિક મત્રોચ્ચાર સાથે બદ્રીનાથ ધામના દરવાજા ખુલ્યા, જુઓ વીડિયો
અખાત્રિજના પવિત્ર દિવસે બદ્રીનાથ ધામના દરવાજા ભક્તો માટે ખુલ્યા છે. અહીં ભક્તો દરવાજા ખુલતાની સાથે જ જયજયકાર કરતા જોવા મળ્યા.
અખાત્રિના દિવસે સવારે છ વાગ્યે ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા. દરવાજા ખોલતા પહેલા સંપૂર્ણ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવી. આર્મી બેન્ડની ધૂન વચ્ચે બદ્રીનાથને ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા.

શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી હતી અને મંદિરને 15 ક્વિન્ટલ ફૂલોથી ભવ્ય રીતે શણગારાયુ હતુ.
જણાવી દઈએ કે બદ્રીનાથની પૂજા કરવા માટે 5000 થી વધુ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ પહોંચ્યા છે. ચાર ધામ યાત્રાને લઈને ભક્તોમાં ઊંડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બદ્રીનાથ ધામ સંબંધિત વિશેષ બાબતો
આ ધામ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અલકનંદા નદીના કિનારે આવેલું છે. પુરાણોમાં પણ આ મંદિરનો ઉલ્લેખ છે. આ મંદિર વિષ્ણુ એટલે કે બદ્રી વિશાલને સમર્પિત છે.
#WATCH उत्तराखंड: बद्रीनाथ धाम के कपाट खुलने के बाद भक्तों ने उत्सव मनाया गया। pic.twitter.com/cqeQ0IaDnl
— ANI_HindiNews (@AHindinews) May 12, 2024
માનવામાં આવે છે કે જે પણ આ ધામના દર્શન કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. જે લોકો બરડી વિશાલ ના દર્શન કરી શકતા નથી તેઓએ આ વિશેષ આરતી દ્વારા પોતાના ઘરે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ, જે પણ આ કરશે તેના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.
જણાવી દઈએ કે, હિન્દુ ધર્મના ચાર ધામોમાં સામેલ બદ્રીનાથના દર્શન કરવા માટે લાખો લોકો પહોંચે છે. હવે આ ભક્તોનું પુર બદ્રીનાથ આવતુ જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
