આઝમગઢ આતંકીઓનો ગઢઃ અમિત શાહ, સપા થઇ નારાજ
આઝમગઢ, 5 મેઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના નજીકના સહયોગી અમિત શાહ દ્વારા આઝમગઢને આતંકવાદીઓનો ગઢ કહેવામાં આવતા સમાજવાદી પાર્ટીએ ચૂંટણી પંચ સમક્ષ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અમિત શાહની આ ટીપ્પણી પર તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતા સપા નેતા સીપી રાયે કહ્યું છકે ચૂંટણી પંચે તેમની આ ટીપ્પણીને સંજ્ઞાનમાં લઇને યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ. અમિત શાહની ટીપ્પણી આઝમગઢની ધરતીનું અપમાન છે. ભાજપ સાંપ્રદાયિકતા ફેલાવીને ચૂંટણી જીતવા માગે છે. પંચ દ્વારા એકવાર તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ તેઓ સુધરવા માટે તૈયાર નથી.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
