OMG! માત્ર 6 મહિનામાં મહિલાએ 85 બાળકોને આપ્યો જન્મ
જી હા, આ વાતને તમે વિચારની બહાર માનો કે પછી કાલ્પનિક, પરંતુ હકિકત એ છેકે અસમમાં એક મહિલાએ પાછલા 6 મહિનામાં 85 બાળકોને જન્મ આપ્યો છે. સરકારી રેકોર્ડઝ મુજબ વ્યવસાયે નર્સ આ મહિલાએ માત્ર 6 મહિનામાં 85 બાળકોને જન્મ આપીને સરકારી યોજનાઓનો ભરપૂર લાભ ઉઠાવ્યો છે.
અસમની એક સરકારી હોસ્પિટલમાં બેગમ લસ્કર નામની એક નર્સ પાછલા છ મહિનાથી 85 બાળકોને જન્મ આપવામાં વ્યસ્ત હતી. એક સરકારી યોજના મુજબ જો સગર્ભા મહિલા ડીલીવરી માટે ગ્રામીણ સ્વાસ્થ્ય કેન્દ્રને પસંદ કરે છે, તો તેને 500 રૂપિયા ઇનામ આપવામાં આવે છે.

જ્યારે લીલીએ આ સરકારી યોજના અંગે સાંભળ્યું ત્યારે તેને એટલી હદ સુધી લાલચ થઇ કે તેણે પાછલા છ મહિનામાં 85 બાળકોને જન્મ આપ્યો છે, તેવો દાવો કરતા પણ તે ખચકાઇ નહીં. પરંતુ 85 બાળકોને સરકારી આંકડામાં જન્મ આપવાના તેના આ રેકોર્ડનો પર્દાફાશ પણ જલ્દી જ થઇ ગયો. અને ત્યારબાદ તેને તેની નોકરીથી હાથ ધોવા પડ્યાં.
અધિકારીઓના જણાવ્યા મુજબ આ નર્સે ફાઇલમાં સરકારી દવાખાનામાં 160 પ્રસવના રેકોર્ડઝ નોંધાવ્યા જેમાંથી અડધી નોંધણીમાં માંના કોલમમાં પોતાનું નામ લખી દીધુ. અને આમ તેણે 40,000 રૂપિયા કમાઇ લીધા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
