આજે જનતાની અદાલત વચ્ચે જશે અરવિંદ કેજરીવાલ, AAPએ કર્યો મોટો દાવો
Arvind Kejriwal: મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલ હવે જનતાની અદાલત યોજીને લોકો વચ્ચે જશે.
અરવિંદ કેજરીવાલ દ્વારા રવિવારના રોજ જંતર-મંતર ખાતે પ્રથમ જન અદાલતનું આયોજન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, આ જન અદાલતમાં અરવિંદ કેજરીવાલ સામાન્ય લોકો સાથે વાતચીત કરશે, અને તેમને લોકો વચ્ચે પોતાનો વિશ્વાસ સાબિત કરશે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દિલીપ પાંડેએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ અરવિંદ કેજરીવાલને તેની એજન્સીઓ દ્વારા ખોટા આરોપો લગાવીને ધરપકડ કરી હતી.
કારણ કે, તેઓ વીજળી, પાણી, શાળા, હોસ્પિટલ, મહોલ્લા ક્લિનિક, વૃદ્ધો માટે યાત્રા, મહિલાઓ માટે બસ મુસાફરી અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગતા ન હતા.

ભાજપ દિલ્હીના વિકાસને રોકવા માંગે છે. આ પછી પણ આમ આદમી પાર્ટીની કેજરીવાલ સરકારે એક પણ કામ અટકવા દીધું નથી.
દિલીપ પાંડેએ જણાવ્યું હતું કે, તેમની પ્રામાણિકતા સાબિત કરવા માટે, તેમણે પૂર્ણ બહુમતી સાથે સત્તા જીત્યા પછી પણ રાજીનામું આપ્યું હતું.
હવે અરવિંદ કેજરીવાલ જનતાની વચ્ચે જશે. જેની શરૂઆત રવિવારે બપોરે 12 કલાકે જંતર-મંતરથી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દિલ્હીના લોકો જંતર મંતર પહોંચશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
