કેજરીવાલ દિલ્લી હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો, અદાલતે આ માંગ પણ ફગાવી
Arvind Kejriwal News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત લિકર પૉલિસી કેસમાં ઈડીની ધરપકડને પડકારતી અરજીને લઈને દિલ્લી હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. આપ કન્વીનરની અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી, જે બાદ કેજરીવાલે હવે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.
એક દિવસ પહેલા મંગળવારે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની અરજી પર સુનાવણી કરતા તપાસ એજન્સી EDની ધરપકડને યોગ્ય ઠેરવી હતી. જે બાદ તેમણે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

આ સિવાય અરવિંદ કેજરીવાલને અન્ય એક મામલે પણ ઝટકો લાગ્યો છે. દિલ્હી કોર્ટે કાનૂની બેઠકો વધારવાની તેમની અરજી ફગાવી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રીએ રાઉઝ એવન્યુ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરીને તેમની કાનૂની બેઠકો અઠવાડિયામાં બે વખતથી વધારીને અઠવાડિયામાં પાંચ વખત કરવાની માંગ કરી હતી.
જેના પર સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ 5 એપ્રિલે પોતાનો નિર્ણય અનામત રાખ્યા બાદ અરજી ફગાવી દીધી છે. મેજિસ્ટ્રેટ કોર્ટનું પગલું ત્યારે આવ્યુ જ્યારે ઈડીએ આપ વડાની વિનંતીનો વિરોધ કરીને કહ્યુ તે તેમણે તેમની કાનૂની બેઠકોનો દુરુપયોગ કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
