Arvind Kejriwal Bail : અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો, જાણો નિર્ણય ક્યારે?
Arvind Kejriwal Bail : દિલ્હી લીકર પોલીસી કેસમાં અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.
સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખતા 10 સપ્ટેમ્બર 2024ના ની તારીખ નક્કી કરી છે. આ તારીખે કોર્ટ નિર્ણય સંભળાવશે.

અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કથિત દારૂ કૌભાંડમાં CBIએ લગભગ બે વર્ષ સુધી તેની ધરપકડ ન કરી અને જ્યારે તેમને ED દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન મળ્યા ત્યારે 26 જૂને તેમની ધરપકડ કરવામાં આવી. તેમના વકીલ અભિષેક સિંઘવીએ કોર્ટને કહ્યું કે તેમની ધરપકડ પહેલા CBIએ કોઈ નોટિસ આપી નથી.
એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં દિલ્હીના સીએમ માટે જામીન માટે વિનંતી કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલ બંધારણીય પદ પર છે અને તેમના ભાગી જવાનો કોઈ ખતરો નથી.
એસજી રાજુએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, મને કહેવામાં આવ્યું છે કે કોર્ટે ચાર્જશીટ પર પણ સંજ્ઞાન લીધું છે. આનો અર્થ એ થયો કે પ્રથમ દ્રષ્ટિએ કેસ કરવામાં આવ્યો છે. જો આજે માનનીય ન્યાયમૂર્તિ સીએમ કેજરીવાલને જામીન આપે છે તો તે મનોબળ તોડવાની વાત હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
