ફીલ્ડ કમાંડર્સને આર્મી ચીફ મુકુંદ નરવણેનો મેસેજ, કોઈપણ સ્થિતિ માટે તૈયાર રહો
ફીલ્ડ કમાંડર્સને આર્મી ચીફ મુકુંદ નરવણેનો મેસેજ, કોઈપણ સ્થિતિ માટે તૈયાર રહો
નવી દિલ્હીઃ સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નવરણેએ ફિલ્ડ કમાંડરોને કોઈપણ સ્થિતિ માટે તૈયાર રહેવાનું કહ્યું છે. સાથે જ કોઈ ઓપરેશન માટે પણ તૈયારી રાખવા કહ્યું છે. એએનઆઈએ સૂત્રોના હવાલેથી આ સમાચાર આપ્યા છે. આર્મી ચીફનો ફિલ્ડ કમાંડર્સને અલર્ટ રહેવાનો આ મેસેજ એવા સમયે આવ્યો છે, જ્યારે ચીન સાથે સીમા પર સંબંધો ઘણા તણાવપૂર્ણ છે.

ભારતના પોતાના પડોસીઓ સાથેના સંબંધ હાલ તણાવપૂર્ણ છે. ચીન સાથે લદ્દાખમાં તો એલઓસી પર પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ગોળીબાર કરી રહ્યું છે. રક્ષામંત્રાલયે પણ હાલમાં જ એક ડૉક્યૂમેન્ટમાં એમ કહ્યું હતું કે ચીની સેનાએ લદ્દાખમાં અતિક્રમણ કર્યું છે અને ચીનની આક્રમકતાથી પૂર્વી લદ્દાખમાં સ્થિતિ સંવેદનશીલ છે. અહીં હાલાત બગડી શેકે છે. જો કે બાદમાં આ ડૉક્યૂમેન્ટને સાઈટ પરથી હટાવી લેવામાં આવ્યા હતા.
મે મહિનાથી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના સતત તણાવના અહેવાલ આવી રહ્યા છે. સતત કેટલાય રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે ચીને ભારતની જમીન પર કબ્જો કરી લીધો છે. ગલવાન ઘાટીમાં 15 જૂને બંને દેશોન સૈનિકો વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી. અથડામણ દરમિયાન 20 ભારતીય સૈનિકો શહીદ થઈ ગયા હતા. જે બાદ સતત કેટલાય તબક્કામાં બંને દેશો વચ્ચે વાતચીત થઈ ચૂકી છે પરંતુ હજી સુધી કોઈ ઉકેલ નથી નીકળ્યો. ચીને પરત જવાને લઈને પણ કોઈ ભરોસો નથી અપાવ્યો.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
