ઝારખંડમાં વધુ એક બુરાડી ઘટના, પરિવારના 6 લોકોની આત્મહત્યા
દિલ્હીના બુરાડીમાં જયારે એક જ પરિવારના 11 લોકોની લાશ મળી આવી ત્યારે બધા જ ચોંકી ગયા હતા. હવે બિલકુલ આવો જ મામલો ઝારખંડમાં હજારીબાગમાં જોવા માંડ્યો છે.
દિલ્હીના બુરાડીમાં જયારે એક જ પરિવારના 11 લોકોની લાશ મળી આવી ત્યારે બધા જ ચોંકી ગયા હતા. હવે બિલકુલ આવો જ મામલો ઝારખંડમાં હજારીબાગમાં જોવા માંડ્યો છે. જ્યાં પરિવારના 6 લોકોએ આત્મહત્યા કરી લીધી છે. અહીં દેવામાં ડૂબેલા પરિવારના 6 લોકોએ આત્મહત્યા કરી લીધી છે. પરિવારના 5 લોકોએ ફાંસી લગાવી દીધી જયારે એક વ્યક્તિએ ઘરના ધાબા પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના સામે આવ્યા પછી પોલીસ આ મામલે જાંચ કરી રહી છે.

આપણે જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 લોકોએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારપછી આખા વિસ્તારમાં સનસની ફેલાઈ ગયી હતી. ઝારખંડમાં જે પરિવારના 5 લોકોએ ફાંસી લગાવી. તેમની પાસે એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. આસપાસના લોકોએ જણાવ્યું કે તે એક મારવાડી પરિવાર હતો અને તેમની ફળોની દુકાન હતી. આખો પરિવાર બિઝનેસમાં નુકશાન વેઠી રહ્યો હતો જેને કારણે તેમને આત્મહત્યા કરી લીધી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
