IT કે બિઝનેશ પર ચર્ચા નહી, પરંતુ...', આનંદ મહિન્દ્રાએ પોતાના ક્લાસમેટ બિલ ગેટ્સસાથે કરી મુલાકાત
આનંદ મહિન્દ્રાએ બે તસવીર પોસ્ટ કરી જેમાથી એક પુસ્તક 'ધી રોડ અહેડ' પર ગેટ્સના ઓટોગ્રાફ લીધા હતા. જેમા લખ્યુ હતુ કે, આનંદ મારા સહપાઠીને શુભકામાના
Anand Mahindra meets Bill Gates: આનંદ મહિન્દ્રાએ મંગળવારે પોતાના સહપાઠી માઇક્રોસોફ્ટના સહ સ્થાપક બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી હતી. મહિન્દ્રા ગૃપના ચેરમેને કહ્યુ કે, તેમણેે આઇટી કે કોઇ વ્યવાસાય પર ચર્ચા નથી કરી . પરંતુ તે સમાજીક પ્રભાને વધારવા માટે કેવી રીતે એક સાથે કામ કરી શકે છે. તેમણે ખુલાસો કર્યો કે, બિલ ગેટ્સની ઓટોગ્રાફની એક પુસ્તક ફ્રીમાં મળી છે.

આનંદી મહિન્દ્રાએ ટ્વીટ કરતા લખ્યુ કે, બિલ ગેટ્સને ફરી જોઇને સારુ લાગ્યુ. અમારી વચ્ચે કોઇ આઇટી કે, અન્ય વ્યવસાયને લગતી વાતચીત નહોતી થઇ પરંતુ સામાજિક પ્રભાવને વધારવા માટે એક સાથે કેવી રીતે કામ કરી શકાય તેને લઇને ચર્ચા થઇ હતી.
આનંદ મહિન્દ્રાએ બે તસવીર પોસ્ટ કરી હતી જેમાથી એક પુસ્તક 'ધી રોડ અહેડ' પર ગેટ્સ ગેટ્સની ઓટોગ્રા હતા. જેમા તેણે લખ્યુ હતુ કે, આનંદને મારા સહપાઠીને શુભકામાના. એક ટ્વીટર યુઝર્સ અનુસાર તે હાર્વડ વિશ્વવિદ્યાલયમાં સહપાઠી હતી. પોસ્ટને વાચ્યા બાદ ઘણા લોકો હેરાન રહી ગયા હતા.
Good to see @BillGates again. And, refreshingly, the entire conversation between our teams was not about IT or any business but about how we could work together to multiply social impact. (Though there was some profit involved for me;I got a free, autographed copy of his book😊) pic.twitter.com/lZjtnKwmMc
— anand mahindra (@anandmahindra) February 28, 2023
ટ્વટીર યૂઝર્સે પોસ્ટમાં વખાણ કરતા લખ્યુ કે, તસવીર એ વાતનો સબુત છે કે, સફળ થવા માટે કોલેજ છોડવાની જરૂરન થી. અન્ય એક યુઝરે લખ્યુ કે, ખબ સરસ, એક ફ્રેમમાં બે અલગ અલગ હિરો.
મંગળવારે અમેરિકી ઉદ્યોગપતિએ મુંબઇમાં કેન્દ્રીય બેકના પ્રાદેશિક કાર્યલયમાં ભારતીય રિજર્વ બેન્કના ગવર્વન શક્તિકાંત સાથે પણ મુલાકાત કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
